હાઇડ્રોજન પરમાણુ વિશે નીચેના વિધાનો આપવામાં આવ્યા છે:
$A$. લાયમન શ્રેણીની વર્ણપટ રેખાઓની તરંગલંબાઇ એ બામર શ્રેણીની બીજી વર્ણપટ રેખાની તરંગલંબાઇ કરતા વધારે છે.
$B$. કક્ષાઓ એ વર્તુળાકાર સ્થિત તરંગોને અનુરૂપ છે જેમાં કક્ષાનો પરિઘ એ તરંગલંબાઇના પૂર્ણાંક ગુણાંક જેટલો હોય છે.

  • A
    $A$ ખોટું છે,$B$ સાચું છે
  • B
    $A$ સાચું છે,$B$ ખોટું છે
  • C
    $A$ ખોટું છે,$B$ ખોટું છે
  • D
    $A$ સાચું છે,$B$ સાચું છે

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુમાં,જો $V_n$ અને $V_p$ અનુક્રમે $n^{\text{th}}$ અને $p^{\text{th}}$ કક્ષામાં કક્ષીય વેગ હોય,તો ગુણોત્તર $V_p : V_n$ શું થાય?

નીચેનામાંથી કઈ સિસ્ટમમાં પ્રથમ કક્ષાની ત્રિજ્યા $(n = 1)$ લઘુત્તમ હશે?

જો $\lambda_1$ અને $\lambda_2$ એ હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ અને બીજી બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે ડી-બ્રોગ્લી તરંગોની તરંગલંબાઇ દર્શાવતા હોય,તો $\lambda_1/\lambda_2$ નું મૂલ્ય કેટલું થાય?

Difficult
View Solution

ગ્રાઉન્ડ સ્ટેટમાં ઈલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_1$ છે અને $n = 3$ લેવલમાં તે $\lambda_3$ છે, તો $\lambda_3$ નું મૂલ્ય કેટલું થાય?

હાઇડ્રોજન પરમાણુમાં,$n^{th}$ અવસ્થામાં ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા $E_n$ છે. તો $n^{th}$ કક્ષામાં ઇલેક્ટ્રોનની પરિભ્રમણ આવૃત્તિ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo