એક ચોરસના વિકર્ણની લંબાઈ $8 \sqrt{2}$ છે. તો,તેનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots$ છે.

  • A
    $96$
  • B
    $128$
  • C
    $64$
  • D
    $32$

Explore More

Similar Questions

$\Delta ABC$ અને $\Delta PQR$ માં,$m \angle A = 30^{\circ}$,$m \angle C = 60^{\circ}$,$m \angle P = 90^{\circ}$ અને $m \angle Q = 30^{\circ}$ છે. તો,સંગતતા $ABC \leftrightarrow \ldots$ એ સમરૂપતા છે.

$\Delta ABC$ અને $\Delta XYZ$ વચ્ચેની સંગતતા $ABC \leftrightarrow XYZ$ એ સમરૂપતા છે. જો $4AB = 5XY$ અને $BC = 12$ હોય,તો $YZ$ શોધો. ($.6$ માં)

$\square XYZW$ એક લંબચોરસ છે. જો $XY + YZ = 17$ અને $XZ + YW = 26$ હોય,તો $XY$ અને $YZ$ શોધો (જ્યાં $XY > YZ$ આપેલ છે).

$\Delta XYZ$ માં,$P$ અને $Q$ એ અનુક્રમે $\overline{XY}$ અને $\overline{XZ}$ ના મધ્યબિંદુઓ છે. જો $\Delta XYZ$ નું ક્ષેત્રફળ $140$ હોય,તો $\Delta XPQ$ નું ક્ષેત્રફળ શોધો.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ છે. જો $AB = 4$ અને $BC = 7.5$ હોય,તો $AC$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo