એક ચોરસના વિકર્ણની લંબાઈ $8 \sqrt{2}$ છે. તો,ચોરસની પરિમિતિ ............... છે.

  • A
    $32 \sqrt{2}$
  • B
    $32$
  • C
    $64$
  • D
    $128$

Explore More

Similar Questions

$\Delta PQR$ માં,$m \angle P = 90^{\circ}$ અને $\overline{PM}$ એ વેધ છે. જો $QM = 2x^{2}$ અને $RM = 8x^{2}$ હોય,તો $PM = \ldots \ldots$

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ છે. જો $a = 9$ અને $c = 12$ હોય,તો $b = \dots$

$\Delta ABC$ માં,$m\angle B = 90^{\circ}$ અને $\overline{BD}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $BD = 2CD$ હોય,તો સાબિત કરો કે $AC = 5CD$.

Difficult
View Solution

સંગતતા $PQR \leftrightarrow YZX$ માટે $\Delta PQR \sim \Delta XYZ$ છે. જો $m \angle P = 2 m \angle Q$ અને $m \angle X = 120^\circ$ હોય,તો $m \angle Y = \dots$ ($^\circ$ માં)

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ વેધ છે. જો $AB = \sqrt{10}$ અને $AM = 2.5$ હોય,તો $MC = \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo