રેખા $2x + 3y = 12$ એ $x$-અક્ષને $A$ માં અને $y$-અક્ષને $B$ માં મળે છે. $(5, 5)$ માંથી પસાર થતી અને $AB$ ને લંબ રેખા $x$-અક્ષ,$y$-અક્ષ અને રેખા $AB$ ને અનુક્રમે $C, D, E$ માં મળે છે. જો $O$ ઉગમબિંદુ હોય,તો ચતુષ્કોણ $OCEB$ નું ક્ષેત્રફળ શોધો:

  • A
    $\frac{20}{3}$ ચોરસ એકમ
  • B
    $\frac{23}{3}$ ચોરસ એકમ
  • C
    $\frac{26}{3}$ ચોરસ એકમ
  • D
    $\frac{5\sqrt{52}}{9}$ ચોરસ એકમ

Explore More

Similar Questions

જો $(1, 5)$ એ રેખાઓ $5x - y - 4 = 0$ અને $3x + 4y - 4 = 0$ વચ્ચેના રેખાખંડનું મધ્યબિંદુ હોય, તો તે રેખાનું સમીકરણ શું હશે?

$m$ ના પૂર્ણાંક મૂલ્યોની સંખ્યા શોધો,જેના માટે રેખાઓ $3x + 4y = 9$ અને $y = mx + 1$ ના છેદબિંદુનો $x$-યામ પણ પૂર્ણાંક હોય.

સમદ્વિબાજુ ત્રિકોણ $ABC$ $(AC = BC)$ ના શિરોબિંદુઓ $A$ અને $B$ ના યામ અનુક્રમે $(-2, 3)$ અને $(2, 0)$ છે. $AB$ ને સમાંતર અને $\frac{43}{12}$ જેટલો $y$-અંતઃખંડ ધરાવતી રેખા $C$ માંથી પસાર થાય છે,તો $C$ ના યામ શોધો:

રેખા $4x - y - 2 = 0$ પરનું બિંદુ જે બિંદુઓ $(-5, 6)$ અને $(3, 2)$ થી સમાન અંતરે છે તે કયું છે?

જો રેખા $L$ નો અંતઃખંડ જે રેખાઓ $5x - y - 4 = 0$ અને $3x + 4y - 4 = 0$ ની વચ્ચે બને છે,તે બિંદુ $(1, 5)$ પર દુભાગે છે,તો $L$ નું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo