$xy + yz = 0$ દ્વારા દર્શાવેલ બિંદુપથ શું છે?

  • A
    પરસ્પર લંબ રેખાઓની જોડી
  • B
    સમાંતર રેખાઓની જોડી
  • C
    સમાંતર સમતલોની જોડી
  • D
    પરસ્પર લંબ સમતલોની જોડી

Explore More

Similar Questions

જો બિંદુ $P$ ના યામ $(2, 6, 3)$ હોય,તો $P$ માંથી પસાર થતા અને $OP$ ને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શું થાય? જ્યાં $O$ એ ઉગમબિંદુ છે.

બે બિંદુઓ $P$ અને $Q$ ના સ્થાન સદિશો અનુક્રમે $3i + j + 2k$ અને $i - 2j - 4k$ છે. $Q$ માંથી પસાર થતા અને $PQ$ ને લંબ સમતલનું સમીકરણ શોધો.

જો $\mathbb{R}$ માં અમુક $\alpha$ અને $\beta$ માટે,નીચેના ત્રણ સમતલો $x+4y-2z=1$,$x+7y-5z=\beta$,અને $x+5y+\alpha z=5$ નો છેદ $\mathbb{R}^{3}$ માં એક રેખા હોય,તો $\alpha+\beta$ ની કિંમત શોધો.

એક સમતલ જે બે સમતલો $2x - 2y + z = 0$ અને $x - y + 2z = 4$ ને લંબ છે,તે $(1, 2, 1)$ માંથી પસાર થાય છે. બિંદુ $(2, 3, 4)$ થી આ સમતલનું અંતર શોધો.

બિંદુ $(2, 5, -3)$ નું સમતલ $\vec{r} \cdot (6 \hat{i} - 3 \hat{j} + 2 \hat{k}) = 4$ થી અંતર શોધો. ($/7$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo