કેન્દ્ર $O$ પર ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

  • A
    $\frac{\mu_0 I}{2a} + \frac{\mu_0 I}{2b} \otimes$
  • B
    $\frac{3\mu_0 I}{8a} + \frac{\mu_0 I}{8b} \odot$
  • C
    $\frac{3\mu_0 I}{8a} - \frac{\mu_0 I}{8b} \otimes$
  • D
    $\frac{3\mu_0 I}{8a} + \frac{\mu_0 I}{8b} \otimes$

Explore More

Similar Questions

$l$ લંબાઈના તારને $R$ ત્રિજ્યાના વર્તુળાકાર લૂપમાં વાળવામાં આવે છે અને તેમાંથી $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B$ છે. હવે તે જ તારને સમાન ત્રિજ્યાના બે લૂપ (double loop) માં વાળવામાં આવે છે. જો બંને લૂપમાં સમાન વિદ્યુતપ્રવાહ $I$ સમાન દિશામાં વહેતો હોય, તો ડબલ લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પાતળા તારમાંથી $I=5 \text{ A}$ વિદ્યુતપ્રવાહ વહે છે. તારના વળાંકવાળા ભાગની ત્રિજ્યા $R=100 \text{ mm}$ છે અને ખૂણો $2\phi=90^{\circ}$ છે. બિંદુ $O$ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આશરે કેટલું હશે ($\mu\text{T}$ માં)?
$\left[\text{ઉપયોગ કરો, } \frac{\mu_0}{4\pi}=10^{-7} \text{ T m A}^{-1}\right]$

બે સમાન તાર $A$ અને $B$,જે દરેકની લંબાઈ $l$ છે,તેમાંથી સમાન વિદ્યુતપ્રવાહ $I$ વહે છે. તાર $A$ ને $R$ ત્રિજ્યાના વર્તુળમાં વાળવામાં આવે છે અને તાર $B$ ને $a$ બાજુવાળા ચોરસમાં વાળવામાં આવે છે. જો $B_A$ અને $B_B$ એ અનુક્રમે વર્તુળ અને ચોરસના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો હોય,તો ગુણોત્તર $\frac{B_A}{B_B}$ શું થાય?

એક લાંબો સીધો તાર જેમાંથી વિદ્યુતપ્રવાહ '$i$' વહે છે,તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ $Q$ આગળ $45^{\circ}$ ના ખૂણે વાળવામાં આવે છે. બિંદુ $Q$ થી $d$ અંતરે આવેલા બિંદુ $P$ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$Y$-અક્ષને સમાંતર બે અનંત લંબાઈના સીધા સમાંતર તાર $P$ અને $Q$ માં સમાન પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે છે. જો ઉગમબિંદુ '$O$' પર તાર $P$ ને કારણે ચુંબકીય ક્ષેત્ર $B$ હોય,તો કોલમ $A$ માં આપેલા વિવિધ બિંદુઓ પરના પરિણામી ચુંબકીય ક્ષેત્રોને કોલમ $B$ માં આપેલા બિંદુઓ સાથે જોડો.
કોલમ $A$કોલમ $B$
$A) \frac{B}{4}$$i) (0, 0)$
$B) \frac{B}{2}$$ii) (a, 0)$
$C) \frac{2B}{3}$$iii) (2a, 0)$
$D) 2B$$iv) (3a, 0)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo