સદિશો $(1, -\sqrt{2})$ અને $(2, \sqrt{2})$ ના સરવાળાનું માન $\ldots$ છે.

  • A
    $-3$
  • B
    $3$
  • C
    $9$
  • D
    $-9$

Explore More

Similar Questions

જો $ABCDEFGH$ એક બહિર્મુખ અષ્ટકોણ હોય,તો $\vec{AB} + \vec{BC} + \vec{CD} + \vec{DE} + \vec{AH} + \vec{HG} + \vec{GF} + \vec{FE} = $

Difficult
View Solution

જો $\vec{PO} + \vec{OQ} = \vec{QO} + \vec{OR}$ હોય,તો

સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,જો $\vec{AC}$ અને $\vec{BD}$ વિકર્ણો હોય,તો નીચેનામાંથી કયું $\vec{AC} + \vec{BD}$ ને સમાન છે?

$PQRS$ એક ચતુષ્કોણ છે અને $PQ=a, QR=b, SP=a-b$ છે. $M$ એ $QR$ નું મધ્યબિંદુ છે અને $X$ એ $SM$ પરનું એવું બિંદુ છે કે જેથી $SX=\frac{4}{5}SM$ થાય. જો $SM=m(4a-b)$ અને $SX=n(4a-b)$ હોય,તો $m+n=$

જો બિંદુઓ $A, B, C$ ના સ્થાન સદિશો અનુક્રમે $i, j, k$ હોય અને $P$ એવું બિંદુ હોય કે જેથી $\overrightarrow{AB} = \overrightarrow{CP}$ થાય,તો $P$ નો સ્થાન સદિશ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo