ચંદ્રનું દળ પૃથ્વીના દળના $1\%$ છે. પૃથ્વીનું ચંદ્ર પરનું ગુરુત્વાકર્ષણ બળ અને ચંદ્રનું પૃથ્વી પરનું ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $1 : 1$
  • B
    $1 : 10$
  • C
    $1 : 100$
  • D
    $2 : 1$

Explore More

Similar Questions

ગુરુત્વાકર્ષણ એ ............ વચ્ચેની આંતરક્રિયાની ઘટના છે.

સૂર્યથી પ્લુટો ગ્રહનું અંતર,સૂર્યથી પૃથ્વીના અંતર કરતા $40$ ગણું છે. જો પૃથ્વી અને પ્લુટોના દળ સમાન ધારીએ તો,પૃથ્વી અને પ્લુટો પર લાગતા સૂર્યના ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર શોધો.

$\frac{G}{g}$ નો $SI$ એકમ શું છે? $(g = \text{ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ}, G = \text{ગુરુત્વાકર્ષણનો અચળાંક})$

એક પોલા ગોળાકાર કવચ (ત્રિજ્યા $R$ અને સમાન ઘનતા ધરાવતું) અને બિંદુવત દળ $m$ વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ $F$ છે. $F$ વિરુદ્ધ $r$ ના આલેખનું સ્વરૂપ દર્શાવો,જ્યાં $r$ એ પોલા ગોળાકાર કવચના કેન્દ્રથી બિંદુવત દળનું અંતર છે.

વિધાન $(I)$: સમાન ઘનતા ધરાવતા પોલા ગોળાકાર કવચને કારણે તેની અંદર રહેલા બિંદુવત દળ પર લાગતું આકર્ષણ બળ હંમેશા શૂન્ય હોય છે.
વિધાન $(II)$: સમાન ઘનતા ધરાવતા પોલા ગોળાકાર કવચ અને તેની બહાર રહેલા બિંદુવત દળ વચ્ચેનું આકર્ષણ બળ એવું જ હોય છે જાણે કે કવચનું સમગ્ર દળ તેના કેન્દ્ર પર કેન્દ્રિત હોય.
નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo