એક ક્રિકેટ કોચિંગ સેન્ટરના $33$ ખેલાડીઓની મહત્તમ બોલિંગ ઝડપ ($km/h$ માં) નીચે મુજબ છે:
ઝડપ $(km/h)$ $85-100$ $100-115$ $115-130$ $130-145$
ખેલાડીઓની સંખ્યા $11$ $9$ $8$ $5$

મધ્યસ્થ બોલિંગ ઝડપ ($km/h$ માં) શોધો.

  • A
    $108.25$
  • B
    $110.32$
  • C
    $109.17$
  • D
    $121.21$

Explore More

Similar Questions

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક $43.75$ છે. ખૂટતી આવૃત્તિ $f$ શોધો.
વર્ગ$0-10$$10-20$$20-30$$30-40$$40-50$$50-60$$60-70$$70-80$$80-90$$90-100$
આવૃત્તિ$8$$4$$20$$45$$64$$32$$f$$8$$2$$2$

સૂત્ર $\bar{x} = \frac{\Sigma f_{i} x_{i}}{n}$ માં,$f_{i}$ શું દર્શાવે છે ..........

જો $Z=12$ અને $M=16$ હોય,તો $\bar{x}=$ ............

નીચે આપેલ માહિતીનો મધ્યક ત્રણેય પદ્ધતિઓ દ્વારા શોધો:
વર્ગ $50-70$ $70-90$ $90-110$ $110-130$ $130-150$ $150-170$
આવૃત્તિ $10$ $18$ $7$ $6$ $5$ $4$

આપેલ આવૃત્તિ વિતરણ માટે,$n=100, A=15$ અને $\bar{x}=15$ હોય,તો $\Sigma f_{i} d_{i} = \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo