પરવલય $y^2 = 4ax$ ના ત્રણ બિંદુઓ $P, Q, R$ આગળના અભિલંબ $(h, k)$ માં મળે છે. ત્રિકોણ $PQR$ નું મધ્યકેન્દ્ર કયા પર આવેલું છે?

  • A
    $y = 0$
  • B
    $x = 0$
  • C
    $x = -a$
  • D
    $y = a$

Explore More

Similar Questions

રેખા $y = 2x + c$ એ પરવલય $y^2 = 16x$ નો સ્પર્શક હોય,તો $c$ ની કિંમત શું થાય?

ધારો કે $AB$ એ પરવલય $y^2=12x$ ની $l$ લંબાઈ અને $m < \sqrt{3}$ ઢાળ ધરાવતી નાભિ જીવા છે. જો જીવા $AB$ નું ઉગમબિંદુથી અંતર $d$ હોય,તો $l \cdot d^2$ ની કિંમત .................... થાય.

એક પરવલયનું સમીકરણ જે સીધી રેખા $x + y = 0$ અને વર્તુળ $x^2 + y^2 + 4y = 0$ ના છેદબિંદુઓમાંથી પસાર થાય છે,તે છે:

જો $L$ એ પરવલય $y^2 = 8x$ પર બિંદુ $t = \frac{1}{\sqrt{2}}$ આગળ દોરેલો અભિલંબ હોય,તો પરવલયના નાભિમાંથી અભિલંબ $L$ પર દોરેલા લંબનો લંબપાદ શોધો.

ધારો કે $M$ એ પરવલય $y^2=8(x-3)$ પરના બિંદુ $P$ માંથી તેની નિયામિકા પર દોરેલા લંબનો લંબપાદ છે અને $S$ એ પરવલયનું નાભિ છે. જો $\triangle SPM$ સમબાજુ ત્રિકોણ હોય,તો $P$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo