$A (-2,-5)$ અને $B (2,5)$ બિંદુઓને જોડતા રેખાખંડના લંબદ્વિભાજક પર આવેલું બિંદુ કયું છે?

  • A
    $(0,0)$
  • B
    $(0,2)$
  • C
    $(2,0)$
  • D
    $(-2,0)$

Explore More

Similar Questions

ત્રિકોણ $ABC$ નું ક્ષેત્રફળ શોધો,જેમાં શિરોબિંદુ $A (1, -4)$ છે અને $A$ માંથી પસાર થતી બાજુઓના મધ્યબિંદુઓ $(2, -1)$ અને $(0, -1)$ છે ($sq. units$ માં).

શિરોબિંદુઓ $A (-3, -1)$,$B (-1, 3)$ અને $C (6, 2)$ ધરાવતા $\Delta ABC$ નું પરિકેન્દ્ર શોધો.

Difficult
View Solution

જો $d[(5,0), (x, 4)] = \sqrt{17}$ હોય,તો $x = \ldots \ldots \ldots$

$x$-અક્ષ બિંદુઓ $(-4, -6)$ અને $(-1, 7)$ ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? વિભાજન બિંદુના યામ શોધો.

$Y$-અક્ષ પરનું એવું બિંદુ શોધો જે $(3, 1)$ અને $(-2, 5)$ થી સમાન અંતરે હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo