બિંદુઓ $A(a, 0), B(0, b), C(c, 0)$ અને $D(0, d)$ એવા છે કે જેથી $ac = bd$ અને $a, b, c, d$ બધા શૂન્યતર છે. તો આ બિંદુઓ:

  • A
    સમાંતરબાજુ ચતુષ્કોણ બનાવે છે
  • B
    વર્તુળ પર આવેલા નથી
  • C
    સમલંબ ચતુષ્કોણ બનાવે છે
  • D
    એકવર્તુળીય (concyclic) છે

Explore More

Similar Questions

જો બે વર્તુળો $(x - 1)^2 + (y - 3)^2 = r^2$ અને $x^2 + y^2 - 8x + 2y + 8 = 0$ બે ભિન્ન બિંદુઓમાં છેદે,તો

$4 \text{ cm}$ અને $1 \text{ cm}$ ત્રિજ્યા ધરાવતા બે વર્તુળો એકબીજાને બહારથી સ્પર્શે છે અને $\theta$ એ તેમના સામાન્ય સ્પર્શકો વચ્ચેનો ખૂણો છે. તો $\sin \theta =$

વર્તુળ $4x^2+4y^2-12x-12y+9=0$

$1$ એકમ ત્રિજ્યા ધરાવતા બે વર્તુળો $C_1$ અને $C_2$ ના કેન્દ્રો એકબીજાથી $6$ એકમ અંતરે છે. ધારો કે $P$ એ $C_1$ અને $C_2$ ના કેન્દ્રોને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ છે અને $C$ એવું વર્તુળ છે જે $C_1$ અને $C_2$ ને બહારથી સ્પર્શે છે. જો $P$ માંથી પસાર થતો $C_1$ અને $C$ નો સામાન્ય સ્પર્શક એ $C_2$ અને $C$ નો પણ સામાન્ય સ્પર્શક હોય,તો વર્તુળ $C$ ની ત્રિજ્યા શોધો.

જો $C(-\sqrt{8}, \sqrt{8})$ માંથી પસાર થતી એક સીધી રેખા $x$-અક્ષ સાથે $135^\circ$ નો ખૂણો બનાવે છે અને તે વર્તુળ $x = 5\cos\theta, y = 5\sin\theta$ ને $A$ અને $B$ બિંદુઓમાં છેદે છે,તો $AB$ ની લંબાઈ કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo