એક ગ્રહ (વાતાવરણ વગર) પર જમીન પરથી ફેંકવામાં આવેલા પ્રક્ષિપ્ત પદાર્થના સ્થાનના યામ $y = (4t - 2t^2) \text{ m}$ અને $x = (3t) \text{ m}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $t$ સેકન્ડમાં છે અને પ્રક્ષેપણ બિંદુને ઉગમબિંદુ તરીકે લેવામાં આવ્યું છે. શિરોલંબ સાથે પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રક્ષેપણ કોણ ......... છે. ($^{\circ}$ માં)

  • A
    $30$
  • B
    $37$
  • C
    $45$
  • D
    $60$

Explore More

Similar Questions

જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર અચળ ઝડપથી ગતિ કરતું હોય ત્યારે,

એક પથ્થરને $u$ વેગથી સમક્ષિતિજ સાથે $\theta$ અને $(90^{\circ}-\theta)$ ખૂણે ફેંકવામાં આવે છે,જે અનુક્રમે $H_1$ અને $H_2$ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તેની સમક્ષિતિજ અવધિ (Range) કેટલી હશે?

એક કણનો પ્રારંભિક વેગ $(\hat{i} + \hat{j}) \, m/s$ અને પ્રવેગ $(\hat{i} + \hat{j}) \, m/s^2$ છે. $10 \, s$ પછી તેની ઝડપ કેટલી હશે?

$m$ દળનો એક દડો શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. $2m$ દળનો બીજો દડો શિરોલંબ સાથે $\theta$ ખૂણે ફેંકવામાં આવે છે. બંને દડા હવામાં સમાન સમય માટે રહે છે. બંને દડા દ્વારા પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર $\frac{1}{x}$ છે. $x$ નું મૂલ્ય $.....$ છે.

$m$ દળ ધરાવતા એક પદાર્થને $u$ ઝડપથી જમીન સાથે $45^{\circ}$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે। પ્રક્ષિપ્ત બિંદુની સાપેક્ષે મહત્તમ ઊંચાઈએ પદાર્થનું કોણીય વેગમાન $\frac{\sqrt{2} mu^3}{Xg}$ તરીકે દર્શાવવામાં આવે છે। '$X$' નું મૂલ્ય કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo