સ્ટીલના નળાકારના તાપમાનમાં $100^{\circ} C$ નો વધારો કરવા છતાં તેની લંબાઈ અચળ રાખવા માટે તેના છેડાઓ પર લગાડવું પડતું દબાણ કેટલું હશે? (રેખીય પ્રસરણાંક, $\alpha = 11 \times 10^{-6} / K$, યંગ મોડ્યુલસ $Y = 200 \text{ GPa}$)

  • A
    $0.22 \times 10^9 \text{ Pa}$
  • B
    $5.5 \times 10^6 \text{ Pa}$
  • C
    $0.22 \text{ Pa}$
  • D
    $55 \text{ Pa}$

Explore More

Similar Questions

એક સ્ટ્રક્ચરલ સ્ટીલના સળિયાની ત્રિજ્યા $10\,mm$ અને લંબાઈ $1.0\,m$ છે. $100\,kN$ નું બળ તેને તેની લંબાઈની દિશામાં ખેંચે છે. સ્ટ્રક્ચરલ સ્ટીલનો યંગ મોડ્યુલસ $2 \times 10^{11}\,N/m^2$ છે. તો પ્રતિશત વિકૃતિ આશરે ....... $\%$ છે.

$1 \ cm$ વ્યાસ ધરાવતો વર્તુળાકાર આડછેદ ધરાવતો સ્ટીલનો સળિયો અને $1 \ cm$ બાજુ ધરાવતો ચોરસ આડછેદ ધરાવતો બીજો સ્ટીલનો સળિયો સમાન દળ ધરાવે છે. જો બંને સળિયા પર સમાન તણાવ બળ લગાડવામાં આવે, તો બંને સળિયાની લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર કેટલો હશે?

$2 \,kg$ નો ભાર $3 \,m$ લંબાઈ અને $1 \,mm$ વ્યાસ ધરાવતા તારમાં $1 \,mm$ જેટલું વિસ્તરણ ઉત્પન્ન કરે છે. તો તારનો યંગ મોડ્યુલસ .......... $Nm^{-2}$ થશે.

એક તારને $F$ બળ દ્વારા $1 \ mm$ ખેંચવામાં આવે છે. જો સમાન દ્રવ્ય,સમાન લંબાઈ અને પ્રથમ તાર કરતા $4$ ગણો વ્યાસ ધરાવતા બીજા તારને સમાન બળ $F$ દ્વારા ખેંચવામાં આવે,તો બીજા તારનું વિસ્તરણ કેટલું હશે?

$2\, m$ લંબાઈનો એક તાર $10\, cm^3$ તાંબામાંથી બનાવવામાં આવ્યો છે. તેના પર બળ $F$ લગાડતા તેની લંબાઈમાં $2\, mm$ નો વધારો થાય છે. સમાન કદના તાંબામાંથી $8\, m$ લંબાઈનો બીજો તાર બનાવવામાં આવે છે. જો તેના પર સમાન બળ $F$ લગાડવામાં આવે,તો તેની લંબાઈમાં કેટલો વધારો થશે? (સેમી માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo