એક સિક્કા પર છાપ (head) આવવાની સંભાવના $p$ છે અને ત્યારબાદ આવા $100$ સિક્કા ઉછાળવામાં આવે છે. જો $50$ સિક્કા પર છાપ આવવાની સંભાવના એ $51$ સિક્કા પર છાપ આવવાની સંભાવના જેટલી જ હોય, તો $p$ ની કિંમત શોધો.

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{49}{100}$
  • C
    $\frac{51}{101}$
  • D
    $\frac{50}{101}$

Explore More

Similar Questions

જો દ્વિપદી ચલના મધ્યક અને વિચરણ વચ્ચેનો તફાવત $\frac{5}{9}$ હોય,તો જ્યારે પ્રયોગ $5$ વખત કરવામાં આવે ત્યારે $2$ સફળતા મળવાની સંભાવના કેટલી થાય?

એક બોક્સમાં $20\%$ ખામીયુક્ત બલ્બ છે. આ બોક્સમાંથી યાદચ્છિક રીતે પાંચ બલ્બ પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલા બલ્બમાંથી બરાબર $3$ બલ્બ ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી?

એક નિષ્પક્ષ સિક્કાને ઓછામાં ઓછી કેટલી વાર ઉછાળવો જોઈએ,જેથી ઓછામાં ઓછી એક છાપ (head) મળવાની સંભાવના $99 \%$ થી વધુ હોય?

જો $A$ અને $B$ દરેક વખતે એક-એક સિક્કો ઉછાળે અને આમ $50$ વખત કરે,તો બંને સિક્કા પર છાપ (tail) ન મળે તેની સંભાવના કેટલી છે?

એક પાસાને $(2n+1)$ વખત ફેંકવામાં આવે છે. તેના પર વધુમાં વધુ $n$ વખત $1$ અથવા $3$ અથવા $4$ મળવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo