એક ફેક્ટરી દ્વારા ઉત્પાદિત બલ્બ $150$ દિવસના ઉપયોગ પછી ફ્યુઝ થઈ જાય તેની સંભાવના $0.05$ છે. તો $5$ આવા બલ્બમાંથી એક પણ બલ્બ $150$ દિવસના ઉપયોગ પછી ફ્યુઝ ન થાય તેની સંભાવના કેટલી?

  • A
    $1 - {\left( {\frac{{19}}{{20}}} \right)^5}$
  • B
    ${\left( {\frac{{19}}{{20}}} \right)^5}$
  • C
    ${\left( {\frac{3}{4}} \right)^5}$
  • D
    $90\,{\left( {\frac{1}{4}} \right)^5}$

Explore More

Similar Questions

જો એક પાસાને $7$ વાર નાખવામાં આવે,તો ચોક્કસ $5$ એ $4$ વાર મળવાની સંભાવના કેટલી થાય?

એક બોક્સમાં $100$ બલ્બ છે,જેમાંથી $10$ ખામીયુક્ત છે. $5$ બલ્બનો નમૂનો લેવામાં આવે છે. એક પણ બલ્બ ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી?

દ્વિપદી વિતરણ $B(n, p = 1/4)$ માં,જો ઓછામાં ઓછી એક સફળતા મળે તેની સંભાવના $\geq 9/10$ હોય,તો $n \geq$ ?

Difficult
View Solution

જો $X$ એ $n=6, p$ પ્રાચલો સાથેનું દ્વિપદી વિતરણ ધરાવે છે અને $P(X=2)=12, P(X=3)=5$ હોય,તો $p=$

જો દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે $24$ અને $128$ હોય,તો એક અથવા બે સફળતાની સંભાવના કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo