ગણ $\{a, b, c, d\}$ થી ગણ $\{1, 2, 3, 4, 5\}$ પરના યાદચ્છિક રીતે પસંદ કરેલ એક-એક વિધેય માટે $f(a) + 2f(b) - f(c) = f(d)$ નું સમાધાન થાય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{24}$
  • B
    $\frac{1}{40}$
  • C
    $\frac{1}{30}$
  • D
    $\frac{1}{20}$

Explore More

Similar Questions

$52$ પત્તાના પેકમાંથી ત્રણ પત્તા એકસાથે ખેંચવામાં આવે છે. આ પત્તા એક રાજા,એક રાણી અને એક ગલ્લો હોય તેની સંભાવના કેટલી છે?

$52$ પત્તાના સારી રીતે ચીપેલા ડેકમાંથી $4$ પત્તા ખેંચવામાં આવે છે. $3$ ડાયમંડ (ચોકટ) અને $1$ સ્પેડ (ફુલ્લી) મેળવવાની સંભાવના કેટલી છે?

દ્વિઘાત સમીકરણ $ax^2 + bx + c = 0$ માં સહગુણકો $a, b, c$ ને ગણ $\{1, 2, 3, 4, 5, 6, 7, 8\}$ માંથી પસંદ કરવામાં આવે છે. આ સમીકરણના બીજ સમાન હોય તેની સંભાવના કેટલી છે?

જો ત્રણ પાસાઓને એકસાથે ફેંકવામાં આવે,તો $7$ નો સ્કોર મેળવવાની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

છ છોકરાઓ અને છ છોકરીઓ એક હારમાં બેસે છે. છોકરાઓ અને છોકરીઓ એકાંતરે (alternatively) બેસે તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo