આકૃતિમાં પ્રક્રિયા $AB$ દર્શાવેલ છે. જ્યારે વાયુને $A$ થી $B$ સુધી લઈ જવામાં આવે છે,ત્યારે તેનું તાપમાન

  • A
    શરૂઆતમાં વધે છે પછી ઘટે છે
  • B
    શરૂઆતમાં ઘટે છે પછી વધે છે
  • C
    અચળ રહે છે
  • D
    ફેરફાર વાયુના પ્રકાર પર આધાર રાખે છે

Explore More

Similar Questions

એક આદર્શ એકપરમાણ્વીય વાયુના $3$ મોલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. $1, 2, 3$ અને $4$ તરીકે ચિહ્નિત થયેલ વિવિધ અવસ્થાઓમાં વાયુનું તાપમાન અનુક્રમે $400 \ K, 700 \ K, 2500 \ K$ અને $1100 \ K$ છે. પ્રક્રિયા $1-2-3-4-1$ દરમિયાન વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું હશે? (સાર્વત્રિક વાયુ અચળાંક $R$ છે)

$1 \, \text{mole}$ આદર્શ વાયુ માટેની ચક્રીય પ્રક્રિયા $V-T$ આલેખમાં આકૃતિમાં દર્શાવેલ છે. $AB$, $BC$ અને $CA$ માં થયેલ કાર્ય અનુક્રમે કેટલું હશે?

ચક્રીય પ્રક્રિયામાં (આલેખમાં દર્શાવ્યા મુજબ) વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું છે ($PV$ માં)?

આપેલ $PV$ આલેખમાં,એક તંત્ર $P$ થી $Q$ અવસ્થા સુધી બે અલગ-અલગ માર્ગે જાય છે. માર્ગ $1$ પર,તંત્રને $1000 \ J$ ઉષ્મા આપવામાં આવે છે. માર્ગ $1$ પર તંત્ર દ્વારા કરવામાં આવેલ કાર્ય,માર્ગ $2$ પર કરવામાં આવેલ કાર્ય કરતા $100 \ J$ વધારે છે. તો માર્ગ $2$ પર કેટલી ઉષ્માનું સ્થાનાંતરણ થશે ($J$ માં)?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક મોલ આદર્શ દ્વિ-પરમાણ્વિક વાયુ $A$ થી $B$ માર્ગે સંક્રમણ કરે છે. આ સંક્રમણ દરમિયાન વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ............ $kJ$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo