એક સદિશના ત્રણ યામ અક્ષો પરના પ્રક્ષેપો અનુક્રમે $6, -3, 2$ છે. તો તે સદિશની દિકકોસાઇન શોધો:

  • A
    $\frac{6}{5}, - \frac{3}{5}, \frac{2}{5}$
  • B
    $\frac{6}{7}, - \frac{3}{7}, \frac{2}{7}$
  • C
    $-\frac{6}{7}, - \frac{3}{7}, \frac{2}{7}$
  • D
    $6, -3, 2$

Explore More

Similar Questions

સદિશ $\overrightarrow{PQ}$ ની દિશામાં એકમ સદિશ શોધો,જ્યાં $P$ અને $Q$ બિંદુઓ અનુક્રમે $(1, 2, 3)$ અને $(4, 5, 6)$ છે.

સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,જો વિકર્ણો $\overline{AC}$ અને $\overline{BD}$ હોય,તો $\overline{AC} - \overline{BD} = \dots$

$A$ અને $B$ ના સ્થાન સદિશો અનુક્રમે $2i - 9j - 4k$ અને $6i - 3j + 8k$ છે,તો $\overrightarrow{AB}$ નું માન શોધો.

જો $G$ એ $\triangle ABC$ નું મધ્યકેન્દ્ર હોય,તો $\vec{GA} + \vec{GB} + \vec{GC}$ બરાબર શું થાય?

જો $M$ અને $N$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ની બાજુઓ $BC$ અને $CD$ ના મધ્યબિંદુઓ હોય, તો $AM + AN$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo