સીધી રેખા $3x + 4y = 6$ એ બિંદુઓ $(2, -1)$ અને $(1, 1)$ ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

  • A
    $1:4$
  • B
    $8:13$
  • C
    $4:1$
  • D
    $-4:1$

Explore More

Similar Questions

બિંદુઓ $(3, -2)$ અને $(-3, -4)$ ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ કયા છે?

$P$ અને $Q$ એ $A,(-2, 5)$ અને $B,(3, 1)$ ને જોડતી રેખા પરના એવા બિંદુઓ છે કે જેથી $AP = PQ = QB$ થાય. તો $PQ$ નું મધ્યબિંદુ શું છે?

$P(a, x)$ અને $T(b, y)$ ને જોડતી રેખા પર બિંદુઓ $Q, R$ અને $S$ એવા છે કે જેથી $PQ = QR = RS = ST$ થાય. જો $L\left( \frac{5a + 3b}{8}, \frac{5x + 3y}{8} \right)$ એ રેખાખંડ પરનું બિંદુ હોય,તો $L$ એ કયા રેખાખંડનું મધ્યબિંદુ છે?

$x$-અક્ષ પરના એવા બિંદુઓની સંખ્યા શોધો જે $(2, 3)$ થી $c$ એકમ અંતરે હોય,જ્યાં $c < 3$.

જો રેખા $2x - y - 4 = 0$ એ બિંદુઓ $(2, -1)$ અને $(1, -4)$ ને જોડતા રેખાખંડને બિંદુ $(a, b)$ આગળ $m:n$ ગુણોત્તરમાં વિભાજિત કરે,તો $4(a - b(\frac{m}{n})^2) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo