બે સમરૂપ ત્રિકોણોની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર $4:9$ છે. તો,તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર $\ldots \ldots$ છે.

  • A
    $2:3$
  • B
    $4:9$
  • C
    $81:16$
  • D
    $16:81$

Explore More

Similar Questions

$\Delta XYZ$ માં,$X-P-Y$,$X-Q-Z$ અને $\overline{PQ} \parallel \overline{YZ}$ છે. જો $XY = 5.6$,$XP = 1.4$ અને $XZ = 7.2$ હોય,તો $XQ$ શોધો.

આપેલ આકૃતિમાં,જો $PQRS$ સમાંતરબાજુ ચતુષ્કોણ હોય અને $AB \parallel PS$ હોય,તો સાબિત કરો કે $OC \parallel SR$.

Difficult
View Solution

$\Delta PQR$ માં,$\overline{PM}$ મધ્યગા છે. જો $PQ^{2} + PR^{2} = 148$ અને $PM = 7$ હોય,તો $QR$ શોધો.

જો $\Delta ABC \sim \Delta PQR$ એ $ABC \leftrightarrow PQR$ સંગતતા માટે હોય,અને $\Delta ABC$ ની પરિમિતિ $48$ તથા $\Delta PQR$ ની પરિમિતિ $60$ હોય,તો $\frac{AB}{PQ}$ અને $\frac{AB + BC}{PQ + QR}$ શોધો.

સમબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,$AC = 24$ અને $BD = 70$ છે. સમબાજુ ચતુષ્કોણ $ABCD$ ની પરિમિતિ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo