ગ્રહ $A$ ની ત્રિજ્યાનો ગ્રહ $B$ ની ત્રિજ્યા સાથેનો ગુણોત્તર $r$ છે. ગ્રહો પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનો ગુણોત્તર $x$ છે. તો બે ગ્રહો પરથી નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $xr$
  • B
    $\sqrt{\frac{r}{x}}$
  • C
    $\sqrt{rx}$
  • D
    $\sqrt{\frac{x}{r}}$

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ $V_e$ છે. એક ગ્રહ કે જેનું દળ અને ત્રિજ્યા પૃથ્વી કરતાં $3$ ગણા છે,તે ગ્રહની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ કેટલો હશે?

રોકેટ પાસે નિષ્ક્રમણ ઊર્જા (Escape Energy) શા માટે હોતી નથી?

પૃથ્વી પરથી પ્રક્ષિપ્ત પદાર્થનો નિષ્ક્રમણ વેગ આશરે .......... $km/sec$ છે.

પૃથ્વીની વર્તમાન ત્રિજ્યા $(R = 6400 \ km)$ ને કેટલા કિલોમીટર સુધી સંકોચવી જોઈએ જેથી નિષ્ક્રમણ વેગ $10$ ગણો વધે? ............ $km$.

એક ગોળાકાર સમાન ગ્રહ તેની ધરી પર ફરી રહ્યો છે. તેના વિષુવવૃત્ત પરના એક બિંદુનો વેગ $V$ છે. ગ્રહના તેની ધરી પરના પરિભ્રમણને કારણે,વિષુવવૃત્ત પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ એ ધ્રુવો પરના $g$ કરતા $1/2$ ગણો છે. ગ્રહ પરના કણનો નિષ્ક્રમણ વેગ $V$ ના સ્વરૂપમાં શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo