સમીકરણ $x^{3}-6x+9=0$ નું વાસ્તવિક બીજ કયું છે?

  • A
    $-6$
  • B
    $-9$
  • C
    $6$
  • D
    $-3$

Explore More

Similar Questions

$a$ ની કઈ કિંમત માટે પદાવલિ $x^2 - ax + 1 - 2a^2$ એ $x$ ની તમામ વાસ્તવિક કિંમતો માટે હંમેશા ધન રહે?

સમીકરણ $|x|^2 - 3|x| + 2 = 0$ ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા કેટલી છે?

ધારો કે $\alpha \neq \beta$ એ $\alpha^2+1=6 \alpha$ અને $\beta^2+1=6 \beta$ નું સમાધાન કરે છે. તો,જેનાં બીજ $\frac{\alpha}{\alpha+1}$ અને $\frac{\beta}{\beta+1}$ હોય તેવું દ્વિઘાત સમીકરણ કયું છે?

જો $\sin A, \sin B, \cos A$ એ $G.P.$ માં હોય,તો $x^2 + 2x \cot B + 1 = 0$ ના બીજ હંમેશા ...... હોય.

જો દરેક પૂર્ણાક $x$ માટે $x^2 + ax + b$ પૂર્ણાક હોય,તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo