પ્રવાહીના વાસ્તવિક પ્રસરણના ગુણાંક $(\gamma_r)$ અને આભાસી પ્રસરણના ગુણાંક $(\gamma_a)$ તથા પાત્રના દ્રવ્યના રેખીય પ્રસરણના ગુણાંક $(\alpha_g)$ વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $\gamma_r = \alpha_g + \gamma_a$
  • B
    $\gamma_r = \alpha_g + 3 \gamma_a$
  • C
    $\gamma_r = 3 \alpha_g + \gamma_a$
  • D
    $\gamma_r = 3(\alpha_g + \gamma_a)$

Explore More

Similar Questions

કદ પ્રસરણ એટલે શું? કદ પ્રસરણાંકની વ્યાખ્યા અને એકમ આપો.

જ્યારે બે અલગ-અલગ પાત્રો $A$ અને $B$ નો ઉપયોગ કરીને પ્રવાહીના આભાસી વિસ્તરણના સહગુણકો નક્કી કરવામાં આવે છે, ત્યારે તે અનુક્રમે $\gamma_1$ અને $\gamma_2$ છે. જો પાત્ર $A$ ના રેખીય વિસ્તરણનો સહગુણક $\alpha$ હોય, તો પાત્ર $B$ ના રેખીય વિસ્તરણનો સહગુણક કેટલો હશે?

$Hg$ થી સંપૂર્ણ ભરેલા પાત્રનો રેખીય પ્રસરણાંક $1 \times 10^{-5} /^{\circ} C$ છે. જો પાત્રને ગરમ કરવાથી $Hg$ બહાર ન છલકાય,તો $Hg$ નો કદ પ્રસરણાંક કેટલો હશે?

આલ્કોહોલ અને મર્ક્યુરી (પારો) માંથી કોનો કદ પ્રસરણાંક $\alpha_V$ વધારે છે?

$1 \text{ litre}$ કદ ધરાવતા કાચના ફ્લાસ્કને $0^{\circ} C$ તાપમાને પારો ભરીને સંપૂર્ણ ભરવામાં આવે છે. હવે ફ્લાસ્કને $100^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે. પારાના કદ પ્રસરણનો ગુણાંક $1.82 \times 10^{-4} /{ }^{\circ} C$ છે અને કાચના રેખીય પ્રસરણનો ગુણાંક $0.1 \times 10^{-4} /{ }^{\circ} C$ છે. આ પ્રક્રિયા દરમિયાન, બહાર નીકળતા પારાનું પ્રમાણ કેટલું હશે ($\text{ cc}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo