$\frac{1}{10} \ M$ દ્રાવણનો અવરોધ $2.5 \times 10^3 \ \Omega$ છે. દ્રાવણની મોલર વાહકતા કેટલી છે? (કોષ અચળાંક $= 1.25 \ cm^{-1}$)

  • A
    $3.5 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$
  • B
    $5.0 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$
  • C
    $2.5 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$
  • D
    $2.0 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$

Explore More

Similar Questions

$288 \ K$ તાપમાને $AgCl$ ના સંતૃપ્ત દ્રાવણની વાહકતા $1.382 \times 10^{-6} \ \Omega^{-1} \ cm^{-1}$ છે. તેની દ્રાવ્યતા $g \ L^{-1}$ માં શોધો. અનંત મંદને $Ag^+$ અને $Cl^-$ ની આયોનિક વાહકતા અનુક્રમે $61.9 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ અને $76.3 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે.

Difficult
View Solution

$NaCl$,$KBr$,અને $KCl$ માટે સીમિત મોલર વાહકતા $\wedge ^0$ અનુક્રમે $126$,$152$,અને $150 \ S \ cm^2 \ mol^{-1}$ છે. $NaBr$ માટે $\wedge ^0$ ............ $S \ cm^2 \ mol^{-1}$ છે.

$A_2B_3$ પ્રકારના વિદ્યુતવિભાજ્ય માટે નીચેનામાંથી કયું સમીકરણ મોલર વાહકતા દર્શાવે છે?

અનંત મંદને $BaCl_2$,$H_2SO_4$ અને $HCl$ ની તુલ્ય વાહકતા અનુક્રમે $\Lambda_1^\infty$,$\Lambda_2^\infty$ અને $\Lambda_3^\infty$ છે,તો અનંત મંદને $BaSO_4$ ની તુલ્ય વાહકતા કેટલી થશે?

Difficult
View Solution

વિદ્યુતવિભાજ્યો $BA$ અને $CA$ માટે અનંત મંદને તુલ્ય વાહકતા $\wedge^0$ અનુક્રમે $140$ અને $120 \ S \ cm^2 \ eq^{-1}$ છે. $BX$ માટે અનંત મંદને તુલ્ય વાહકતા $198 \ S \ cm^2 \ eq^{-1}$ છે. તો $CX$ ની $\wedge^0$ ($S \ cm^2 \ eq^{-1}$ માં) કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo