$L_1$ અને $L_2$ લંબાઈના સળિયા એવા પદાર્થોમાંથી બનેલા છે જેના રેખીય પ્રસરણાંક $\alpha_1$ અને $\alpha_2$ છે. જો બંને લંબાઈ વચ્ચેનો તફાવત તાપમાનથી સ્વતંત્ર હોય,તો:

  • A
    $(\frac{L_1}{L_2}) = (\frac{\alpha_1}{\alpha_2})$
  • B
    $\frac{L_1}{L_2} = \frac{\alpha_2}{\alpha_1}$
  • C
    $L_1^2 \alpha_1 = L_2^2 \alpha_2$
  • D
    $\alpha_1^2 L_1 = \alpha_2^2 L_2$

Explore More

Similar Questions

રેખાઓ $\frac{x - 3}{3} = \frac{y - 8}{-1} = \frac{z - 3}{1}$ અને $\frac{x + 3}{-3} = \frac{y + 7}{2} = \frac{z - 6}{4}$ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો.

નીચેનામાંથી કોનામાં $p\pi - d\pi$ બંધન જોવા મળે છે?

$ \left(\frac{1}{x}\right)^{x} $ ની મહત્તમ કિંમત શોધો.

$[Fe(CN)_6]^{3-}$ સંકીર્ણ આયન

$U^{238}$ નો એક રેડિયોએક્ટિવ નમૂનો $Pb$ માં ક્ષય પામે છે,જેનો અર્ધ-આયુષ્ય સમય $4.5 \times 10^9 \text{ years}$ છે. $1.5 \times 10^9 \text{ years}$ ના સમય પછી $Pb$ અને $U^{238}$ ના ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે? (આપેલ છે: $2^{1/3} = 1.26$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo