$x^2 + y^2 \frac{dy}{dx} = 4$ નો ઉકેલ શોધો.

  • A
    $x^3 + y^3 = 12x + C$
  • B
    $x^2 + y^2 = 4x + C$
  • C
    $x^3 - y^3 = 12x + C$
  • D
    $x^2 - y^2 = 4x + C$

Explore More

Similar Questions

વિકલ સમીકરણ $\sin^3 x \frac{dx}{dy} = \sin y$ નો વ્યાપક ઉકેલ શું છે?

જો $x \frac{dy}{dx} + y = x \frac{f(xy)}{f'(xy)}$ હોય, તો $|f(xy)|$ ની કિંમત શું થાય?

ધારો કે એક વક્ર $y=y(x)$ એ વિકલ સમીકરણ $\cos \left(\frac{1}{2} \cos ^{-1}\left(e^{-x}\right)\right) d x=\sqrt{e^{2 x}-1} \,d y$ નો ઉકેલ છે. જો તે $y$-અક્ષને $y=-1$ પર છેદે છે,અને વક્રનું $x$-અક્ષ સાથેનું છેદબિંદુ $(\alpha, 0)$ હોય,તો $e^{\alpha}$ ની કિંમત $.....$ છે.

આદેશ $\frac{dy}{dx}=z$ એ વિકલ સમીકરણ $\frac{d^2y}{dx^2}-\frac{dy}{dx}=0$ ને એવા વિકલ સમીકરણમાં ફેરવે છે જેનો ઉકેલ $z=$ છે.

વિકલ સમીકરણ $\frac{dy}{dx} = 1 - x + y - xy$ નો વ્યાપક ઉકેલ શું છે? (જ્યાં $C$ એ સંકલનનો અચળાંક છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo