સમીકરણોની જોડી $x + 2y = 5$ અને $3x + 5y = 13$ નો ઉકેલ ........... છે.

  • A
    $x = 1, y = 2$
  • B
    $x = 2, y = 1$
  • C
    $x = -1, y = -2$
  • D
    $x = 2, y = -1$

Explore More

Similar Questions

પથિક તેના ઘરે જવા માટે $600 \, km$ નું અંતર અંશતઃ ટ્રેન દ્વારા અને અંશતઃ કાર દ્વારા કાપે છે. જો તે $120 \, km$ ટ્રેન દ્વારા અને બાકીનું અંતર કાર દ્વારા કાપે,તો તેને $8$ કલાક લાગે છે. જો તે $200 \, km$ ટ્રેન દ્વારા અને બાકીનું અંતર કાર દ્વારા કાપે,તો તેને $20$ મિનિટ વધુ લાગે છે. ટ્રેન અને કારની ઝડપ શોધો.

Difficult
View Solution

$2x + y = 7$ અને $5x - 2y = 4$ સમીકરણોની જોડીનો આલેખ કેવો છે?

નીચેની માહિતી પરથી બે ચલવાળા સુરેખ સમીકરણોની જોડી મેળવો: ત્રણ વર્ષ પહેલાં,અભિષેકની ઉંમર શ્વેતાની ઉંમર કરતાં ચાર ગણી હતી. પાંચ વર્ષ પછી,અભિષેકની ઉંમર શ્વેતાની ઉંમર કરતાં બે ગણી હશે.

બે અંકની એક સંખ્યા,અંકોના સરવાળાને $8$ વડે ગુણીને $1$ ઉમેરવાથી અથવા અંકોના તફાવતને $13$ વડે ગુણીને $2$ ઉમેરવાથી મળે છે. તે સંખ્યા શોધો.

એક દુકાનદાર સાડી $8 \%$ નફા પર અને સ્વેટર $10 \%$ વળતર પર વેચે છે,જેથી તેને $Rs. 1008$ મળે છે. જો તેણે સાડી $10 \%$ નફા પર અને સ્વેટર $8 \%$ વળતર પર વેચ્યું હોત,તો તેને $Rs. 1028$ મળ્યા હોત. સાડીની મૂળ કિંમત અને સ્વેટરની છાપેલી કિંમત (વળતર પહેલાની કિંમત) શોધો ( $Rs.$ માં).

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo