સમીકરણોની જોડી $x=1$ અને $y=2$ નો ઉકેલ ગણ .......... છે.

  • A
    $\{(1, 2)\}$
  • B
    $(1, 2)$
  • C
    $\{(2, 1)\}$
  • D
    $\{(1, 1)\}$

Explore More

Similar Questions

બે સંખ્યાઓનો ગુણોત્તર $5:6$ છે. જો દરેક સંખ્યામાંથી $8$ બાદ કરવામાં આવે,તો ગુણોત્તર $4:5$ બને છે. તે સંખ્યાઓ શોધો.

Difficult
View Solution

દ્વિચલ સુરેખ સમીકરણ $x - 2y = 4$ નો ઉકેલ નીચેનામાંથી કયો છે?

જો $x=a$ અને $y=b$ એ સમીકરણો $x-y=2$ અને $x+y=4$ નો ઉકેલ હોય,તો $a$ અને $b$ ની કિંમતો અનુક્રમે કેટલી થાય?

સમીકરણોની જોડી $x + 2y = 5$ અને $3x + 5y = 13$ નો ઉકેલ ........... છે.

નીચેના સમીકરણોની જોડીને ચોકડી ગુણાકારની રીતથી ઉકેલો:
$3x - 4y = 17$
$4x - 5y = 21$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo