સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ $25 \times 10^{-3} \, N/m$ છે. $1 \, cm$ વ્યાસ ધરાવતા સાબુના પરપોટાની અંદરનું વધારાનું દબાણ ....... $Pa$ છે.

  • A
    $10$
  • B
    $20$
  • C
    $5$
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

હવામાં રહેલા સાબુના પરપોટા $A$ ની અંદરનું વધારાનું દબાણ એ હવામાં રહેલા બીજા સાબુના પરપોટા $B$ ની અંદરના વધારાના દબાણ કરતા અડધું છે. જો પરપોટા $A$ નું કદ એ પરપોટા $B$ ના કદ કરતા $n$ ગણું હોય,તો $n$ નું મૂલ્ય . . . . . . છે.

પાણીના ત્રણ નાના સમાન પરપોટા, જે દરેક પર સમાન વિદ્યુતભાર ધરાવે છે, તે જોડાઈને એક મોટો પરપોટો બનાવે છે. તો એક પ્રારંભિક પરપોટા અને પરિણામી મોટા પરપોટાના સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો થાય?

$R_{1}$ ત્રિજ્યા ધરાવતા પ્રથમ સાબુના પરપોટાની અંદરનું વધારાનું દબાણ $R_{2}$ ત્રિજ્યા ધરાવતા બીજા સાબુના પરપોટાની અંદરના દબાણ કરતા બમણું છે. પ્રથમ પરપોટાના કદ અને બીજા પરપોટાના કદનો ગુણોત્તર કેટલો થાય?

એક સાબુના પરપોટાની ત્રિજ્યા $R$ અને જાડાઈ $d$ $(d \ll R)$ છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. તે સંકોચાઈને એક ગોળાકાર ટીપું બને છે. ટીપામાં વધારાનું દબાણ અને પરપોટાની અંદરના વધારાના દબાણનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

$2.8\, mm$ વ્યાસ ધરાવતું પ્રવાહીનું એક ટીપું $125$ સમાન ટીપાંમાં વિભાજિત થાય છે. ઉર્જામાં થતો ફેરફાર આશરે ........ $erg$ છે (પ્રવાહીનું પૃષ્ઠતાણ = $75\, dynes/cm$).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo