$3$-પરિમાણમાં આદર્શ વાયુનું તાપમાન $300\, K$ છે. $300\, K$ તાપમાને ઇલેક્ટ્રોનની અનુરૂપ દ-બ્રોગ્લી તરંગલંબાઇ આશરે $....\, nm$ છે.
$[m_e = \text{ઇલેક્ટ્રોનનું દળ} = 9 \times 10^{-31}\, kg, h = \text{પ્લાન્ક અચળાંક} = 6.6 \times 10^{-34}\, Js, k_B = \text{બોલ્ટ્ઝમેન અચળાંક} = 1.38 \times 10^{-23}\, JK^{-1}]$

  • A
    $6.26$
  • B
    $8.46$
  • C
    $2.26$
  • D
    $3.25$

Explore More

Similar Questions

ડી-બ્રોગ્લીની ઉત્કલ્પના (hypothesis) જણાવો.

એક કણ $L$ લંબાઈના બોક્સમાં $x-$અક્ષ પર આગળ-પાછળ ગતિ કરે છે. ધારો કે કણ માટે ડી-બ્રોગ્લી ઉત્કલ્પના લાગુ પડે છે,અને તે બોક્સમાં અચળ ઝડપે ગતિ કરે છે અને દીવાલો સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. કણના વેગમાનનું શક્ય મૂલ્ય શું છે? (નોંધ: $h$ એ પ્લાન્કનો અચળાંક છે,$n$ એ મુખ્ય ક્વોન્ટમ આંક છે).

જો મુક્ત ઇલેક્ટ્રોનની ગતિઊર્જા બમણી કરવામાં આવે,તો તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ કેટલા અવયવથી બદલાશે?

$121 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ આશરે કેટલી હશે ($nm$ માં)?
[પ્લાન્કનો અચળાંક $h = 6.6 \times 10^{-34} \ J \cdot s$,ઇલેક્ટ્રોનનું દળ $m = 9 \times 10^{-31} \ kg$,ઇલેક્ટ્રોનનો વીજભાર $e = 1.6 \times 10^{-19} \ C$ લો]

$500\, nm$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ $2.28\, eV$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુ પર આપાત થાય છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo