સમતલ $4x - 3y + 12z = 15$ ને લંબ એકમ સદિશ કયો છે?

  • A
    $\frac{4\hat{i} + 3\hat{j} + 12\hat{k}}{13}$
  • B
    $\frac{4\hat{i} - 3\hat{j} + 12\hat{k}}{13}$
  • C
    $\frac{-4\hat{i} + 3\hat{j} + 12\hat{k}}{13}$
  • D
    $\frac{-4\hat{i} - 3\hat{j} + 12\hat{k}}{13}$

Explore More

Similar Questions

બિંદુ $(-1, 2, -3)$ માંથી પસાર થતા અને રેખાઓ $\frac{x-1}{3} = \frac{y-2}{2} = \frac{z}{-4}$ અને $\frac{x}{2} = \frac{y-1}{-3} = \frac{z-2}{2}$ ને સમાંતર સમતલનું સમીકરણ શોધો.

એક સમતલ યામ અક્ષોને બિંદુઓ $A$, $B$ અને $C$ પર એવી રીતે મળે છે કે જેથી ત્રિકોણ $ABC$ નું મધ્યકેન્દ્ર $(2, -\frac{2}{3}, \frac{1}{2})$ થાય. ઉગમબિંદુથી આ સમતલનું લંબ અંતર છે:

$(1, -2, 1)$ એ સમતલ $\pi$ પરનું એક બિંદુ છે અને $\pi$ એ સમતલ $x-y-z=0$ ને સમાંતર છે. જો $\pi$ નું સમીકરણ $ax+by+cz-2=0$ હોય, તો $b-2c=$

જો $P$ એ $(2, 6, 3)$ બિંદુ હોય,તો $O$ ઉગમબિંદુ હોય ત્યારે $P$ માંથી પસાર થતા અને $OP$ ને લંબ સમતલનું સમીકરણ શોધો.

બિંદુઓ $(2, 3, 1)$ અને $(4, -5, 3)$ માંથી પસાર થતા અને $X$-અક્ષને સમાંતર સમતલનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo