$\csc \frac{\pi}{18} - \sqrt{3} \sec \frac{\pi}{18}$ ની કિંમત એ એક

  • A
    અસંમેય સંખ્યા (surd) છે
  • B
    સંમેય સંખ્યા છે જે પૂર્ણાંક નથી
  • C
    ઋણ પ્રાકૃતિક સંખ્યા છે
  • D
    પ્રાકૃતિક સંખ્યા છે

Explore More

Similar Questions

જો $A + B + C = \pi$ અને $\cos A = \cos B \cos C$ હોય,તો $\tan B \tan C$ ની કિંમત શોધો.

જો $\tan \theta = \frac{1}{\sqrt{11}}$ અને $0 < \theta < \frac{\pi}{2}$ હોય,તો $\frac{\operatorname{cosec}^{2} \theta - \sec ^{2} \theta}{\operatorname{cosec}^{2} \theta + \sec ^{2} \theta}$ ની કિંમત શોધો.

ધારો કે $\theta$ અને $\phi (\neq 0)$ એવા છે કે જેથી $\sec(\theta + \phi)$,$\sec\theta$,અને $\sec(\theta - \phi)$ એ $A.P.$ માં છે. જો કોઈ $k$ માટે $\cos\theta = k \cos(\frac{\phi}{2})$ હોય,તો $k$ ની કિંમત શોધો.

Difficult
View Solution

જો $\cos \theta = \frac{3}{5}$ અને $\cos \phi = \frac{4}{5}$ હોય,જ્યાં $\theta$ અને $\phi$ ધન લઘુકોણ છે,તો $\cos \frac{\theta - \phi}{2} = $

જો $\tan \theta = \frac{\sin \alpha - \cos \alpha}{\sin \alpha + \cos \alpha}$ હોય,તો $\sin \alpha + \cos \alpha$ અને $\sin \alpha - \cos \alpha$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo