$25^{\circ}C$ તાપમાને $C(\text{graphite}) \rightarrow C(\text{diamond})$ માટે $\Delta H_{transition}$ નું મૂલ્ય $1.9 \ kJ/mol$ છે. ગ્રેફાઇટની એન્ટ્રોપી હીરા (diamond) કરતા વધારે છે. આનો અર્થ એ થાય કે નીચેનામાંથી કયું ખોટું છે $:-$

  • A
    $25^{\circ}C$ તાપમાને $C(\text{diamond})$ એ $C(\text{graphite})$ કરતા થર્મોડાયનેમિકલી વધુ સ્થિર છે
  • B
    હીરાની ઉષ્મીય વાહકતા ગ્રેફાઇટ કરતા વધારે છે
  • C
    $25^{\circ}C$ તાપમાને સંપૂર્ણ દહન પર $C(\text{diamond})$ વધુ ગરમી આપશે
  • D
    ઓછા તાપમાને $C(\text{diamond}) \rightarrow C(\text{graphite})$ માટે $\Delta G_{transition}$ ઋણ (negative) છે

Explore More

Similar Questions

જો પાણીની વરાળને આદર્શ વાયુ માનવામાં આવે,તો $1 \ bar$ અને $100^{\circ} C$ તાપમાને $1 \ mol$ પાણીના બાષ્પીભવન માટે મોલર એન્થાલ્પી ફેરફાર $41 \ kJ \ mol^{-1}$ છે. જ્યારે $1 \ mol$ પાણીનું $1 \ bar$ દબાણ અને $100^{\circ} C$ તાપમાને બાષ્પીભવન થાય ત્યારે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો.

$CH_4$,$C_2H_6$,$C_2H_4$ અને $C_2H_2$ વાયુઓની દહન ઉષ્મા $\Delta H$ સમાન તાપમાને અનુક્રમે $-212.8$,$-373.0$,$-337.0$ અને $-310.5 \ kcal$ છે. આ વાયુઓમાંથી શ્રેષ્ઠ બળતણ કયું છે?

Difficult
View Solution

$27 \ ^oC$ તાપમાને $7 \ g$ $N_{2(g)}$ નું $0.5 \ MPa$ ના પ્રારંભિક દબાણથી $0.1 \ MPa$ ના અંતિમ દબાણ સુધી પ્રતિવર્તી અને સમતાપી રીતે વિસ્તરણ કરવામાં આવે છે. આશરે થયેલ કાર્ય શોધો $[\ln \ 5 = 1.6]$ ..... $J$

$298 \ K$ તાપમાને અને અચળ દબાણે નીચેની પ્રક્રિયા માટે ઉષ્મા ફેરફાર $+ 7.3 \ kcal$ છે. $A_2B_{(s)} \to 2A_{(s)} + 1/2 \ B_{2(g)}$,$\Delta H = + 7.3 \ kcal$. અચળ કદે ઉષ્મા ફેરફાર કેટલો હશે?

બંધ સિસ્ટમમાં ડાયએટોમિક આદર્શ વાયુ માટે,નીચેનામાંથી કયો આલેખ વિવિધ થર્મોડાયનેમિક રાશિઓ વચ્ચેના સંબંધને યોગ્ય રીતે દર્શાવતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo