$\det A$ નું મૂલ્ય, જ્યાં $A = \begin{bmatrix} 1 & \cos \theta & 0 \\ -\cos \theta & 1 & \cos \theta \\ -1 & -\cos \theta & 1 \end{bmatrix}$, કયા અંતરાલમાં છે?

  • A
    સંવૃત અંતરાલ $[1, 2]$ માં
  • B
    સંવૃત અંતરાલ $[0, 1]$ માં
  • C
    વિવૃત અંતરાલ $(0, 1)$ માં
  • D
    વિવૃત અંતરાલ $(1, 2)$ માં

Explore More

Similar Questions

જો $A, B, C$ એ ત્રિકોણના ખૂણાઓ હોય અને $\left| {\begin{array}{*{20}{c}}1&1&1\\{1 + \sin A}&{1 + \sin B}&{1 + \sin C}\\{\sin A + {{\sin }^2}A}&{\sin B + {{\sin }^2}B}&{\sin C + {{\sin }^2}C} \end{array}} \right| = 0$ હોય,તો તે ત્રિકોણ કેવો છે?

જો ત્રિકોણના શિરોબિંદુઓ $(-2, 6)$,$(3, -6)$ અને $(1, 5)$ હોય,તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

જો નિશ્ચાયક $\left|\begin{array}{ccc}\cos 2x & \sin^2 x & \cos 2x \\ \sin^2 x & \cos 2x & \cos^2 x \\ \cos 2x & \cos^2 x & \cos 2x\end{array}\right|$ ને $\cos x$ ના ઘાતાંકોમાં વિસ્તૃત કરવામાં આવે,તો વિસ્તરણમાં અચળ પદ કયું છે?

જો $\left|\begin{array}{ccc}2 a & x_{1} & y_{1} \\ 2 b & x_{2} & y_{2} \\ 2 c & x_{3} & y_{3}\end{array}\right|=\frac{a b c}{2} \neq 0$ હોય,તો જે ત્રિકોણના શિરોબિંદુઓ $\left(\frac{x_{1}}{a}, \frac{y_{1}}{a}\right), \left(\frac{x_{2}}{b}, \frac{y_{2}}{b}\right), \left(\frac{x_{3}}{c}, \frac{y_{3}}{c}\right)$ હોય તેનું ક્ષેત્રફળ કેટલું થાય?

જો $A = \begin{bmatrix} \alpha & 2 \\ 2 & \alpha \end{bmatrix}$ અને $|A^3| = 125$ હોય,તો $\alpha = $ . . . . . .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo