$x = 1 - x + x^2 - x^3 + x^4 - x^5 + \dots \infty$ સંબંધનું પાલન કરતી $x$ ની કિંમત શોધો.

  • A
    $2 \cos 36^\circ$
  • B
    $2 \cos 144^\circ$
  • C
    $2 \sin 18^\circ$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ધારો કે $\alpha, \beta, \gamma$ $(\alpha < \beta < \gamma)$ એ $ax^3+bx^2+cx+d=0$ ના બીજ છે અને $u, v, w$ $(u < v < w)$ એ $ak^3x^3+bk^2x^2+ckx+d=0$ ના બીજ છે. જો $\beta^2=\alpha \gamma$ હોય,તો:

એક $G.P.$ માં બેકી સંખ્યામાં પદો છે. જો તમામ પદોનો સરવાળો એકી સ્થાને રહેલા પદોના સરવાળા કરતાં $5$ ગણો હોય,તો સામાન્ય ગુણોત્તર કેટલો થશે?

એક ચોક્કસ કસોટીમાં $n$ પ્રશ્નો છે. આ કસોટીમાં $2^{n-i}$ વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછા $i$ પ્રશ્નોના ખોટા જવાબ આપ્યા છે, જ્યાં $i = 1, 2, \ldots, n$. જો આપેલા ખોટા જવાબોની કુલ સંખ્યા $2047$ હોય, તો $n$ ની કિંમત શોધો:

જો $a, b, c, d$ અને $p$ ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ એવી હોય કે જેથી $(a^2 + b^2 + c^2)p^2 - 2p(ab + bc + cd) + (b^2 + c^2 + d^2) \le 0$ થાય,તો

એક $G.P.$ ના $3^{rd}$ અને $4^{th}$ પદોનો સરવાળો $60$ છે અને તેના પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર $1000$ છે. જો આ $G.P.$ નું પ્રથમ પદ ધન હોય,તો તેનું $7^{th}$ પદ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo