$\overline{AB}$ નો $\overline{CD}$ પરનો સદિશ પ્રક્ષેપ શોધો,જ્યાં $A \equiv(2,-3,0), B \equiv(1,-4,-2), C \equiv(4,6,8)$ અને $D \equiv(7,0,10)$ છે.

  • A
    $\frac{1}{49}(3 \hat{i}-6 \hat{j}+2 \hat{k})$
  • B
    $\frac{1}{6}(-\hat{i}-\hat{j}-2 \hat{k})$
  • C
    $-\frac{1}{49}(3 \hat{i}-6 \hat{j}+2 \hat{k})$
  • D
    $-\frac{1}{6}(-\hat{i}-\hat{j}-2 \hat{k})$

Explore More

Similar Questions

જો $\frac{\pi}{2} < \theta \leq \pi$ અને $|\overline{a}|=5, |\overline{b}|=13, |\overline{a} \times \overline{b}|=25$ હોય,તો $\overline{a} \cdot \overline{b}$ ની કિંમત શોધો.

ધારો કે $\vec{a} \times \vec{b} = 7 \hat{i} - 5 \hat{j} - 4 \hat{k}$ અને $\vec{a} = \hat{i} + 3 \hat{j} - 2 \hat{k}$ છે. જો $\vec{a}$ પર $\vec{b}$ ના પ્રક્ષેપની લંબાઈ $\frac{8}{\sqrt{14}}$ હોય,તો $|\vec{b}| = $

$b$ ની એવી કિંમત શોધો કે જેથી સદિશ $(i + j + k)$ નો સદિશ $(2i + 4j - 5k)$ અને $(bi + 2j + 3k)$ ના સરવાળાને સમાંતર એકમ સદિશ સાથેનો અદિશ ગુણાકાર $1$ થાય.

$\sqrt{51}$ માન ધરાવતો સદિશ જે સદિશો $\bar{a}=\frac{1}{3}(\bar{i}-2 \bar{j}+2 \bar{k})$,$\bar{b}=\frac{1}{5}(-4 \bar{i}-3 \bar{k})$ અને $\bar{c}=\bar{j}$ સાથે સમાન ખૂણા બનાવે છે,તે શોધો.

ધારો કે $a, b$ અને $c$ ત્રણ અસમતલીય સદિશો છે. બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ શોધો,જેમાં એક રેખા $a+2b-5c$ અને $-a-2b-3c$ બિંદુઓને જોડે છે અને બીજી રેખા $-4c$ અને $6a-4b+4c$ બિંદુઓને જોડે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo