$x$-અક્ષ પર ગતિ કરતા કણ માટે વેગ $(v)$-સમય $(t)$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. અનુરૂપ સ્થાન $(x)$-સમય $(t)$ નો આલેખ નીચેનામાંથી કયો છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

સીધી રેખામાં ગતિ કરતા કણનું સ્થાનાંતર $x$ એ $x = 1 - t - t^2$ દ્વારા આપવામાં આવે છે. ગતિનું સાચું નિરૂપણ $..............$ છે.

Difficult
View Solution

એક કણનું સ્થાન $x$ સમય $t$ સાથે $x = ct^2 + b$ મુજબ બદલાય છે,જ્યાં $c$ અને $b$ ધન અચળાંકો છે. નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

આકૃતિ $x$-અક્ષ પર ગતિ કરતા કણના $x$-યામનો સમયના વિધેય તરીકેનો આલેખ દર્શાવે છે. $t=0$ થી $6 \,s$ દરમિયાન સરેરાશ વેગ અને $t=3 \,s$ સમયે તત્કાલીન વેગ અનુક્રમે કેટલા હશે?

આપેલ આલેખ સ્થાનાંતર $x$ સાથે વેગ $v$ માં થતો ફેરફાર દર્શાવે છે. નીચે આપેલા આલેખોમાંથી કયો આલેખ સ્થાનાંતર $x$ સાથે પ્રવેગ $a$ માં થતો ફેરફાર યોગ્ય રીતે દર્શાવે છે?

બે કાર $A$ અને $B$ એક જ બિંદુએથી એક જ સમયે સીધી રેખામાં ગતિ શરૂ કરે છે અને તેમના સ્થાન $R_{A}(t) = at + bt^2$ અને $R_{B}(t) = xt - t^2$ દ્વારા દર્શાવવામાં આવે છે. કયા સમયે કારનો વેગ સમાન હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo