આકૃતિમાં દર્શાવ્યા મુજબ $3 \mu C, 4 \mu C$ અને $5 \mu C$ ના ત્રણ બિંદુવત વિદ્યુતભારોને કાટકોણ ત્રિકોણ $ABC$ ના ત્રણ ખૂણાઓ પર ગોઠવવામાં આવ્યા છે. $A$ અને $C$ પરના વિદ્યુતભારોને એવી રીતે ખસેડવામાં આવે કે જેથી ત્રણેય વિદ્યુતભારો $3 \text{ cm}$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના ત્રણ ખૂણાઓ પર સ્થિત થાય,તો આ પ્રક્રિયામાં થયેલું કાર્ય શોધો. ($J$ માં)

  • A
    $0.3$
  • B
    $1.1$
  • C
    $2.2$
  • D
    $3.3$

Explore More

Similar Questions

$\vec p$ ડાઈપોલ મોમેન્ટ ધરાવતો વિદ્યુત ડાઈપોલ સમાન વિદ્યુતક્ષેત્ર $\vec E$ માં મૂકેલો છે. ડાઈપોલને તેની પ્રારંભિક સંતુલન સ્થિતિમાંથી $90^\circ$ જેટલું ભ્રમણ કરાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે?

બે વિદ્યુતભારો $-q$ અને $+q$ અનુક્રમે $(0,0,-a)$ અને $(0,0, a)$ બિંદુઓ પર આવેલા છે.
$(a)$ $(0,0, z)$ અને $(x, y, 0)$ બિંદુઓ પર સ્થિત વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?
$(b)$ જ્યારે $r/a > > 1$ હોય ત્યારે ઉગમબિંદુથી $r$ અંતરે આવેલા બિંદુ માટે સ્થિતિમાનનો આધાર મેળવો.
$(c)$ એક નાના પરીક્ષણ વિદ્યુતભારને $(5,0,0)$ બિંદુથી $(-7,0,0)$ બિંદુ સુધી $x$-અક્ષ પર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? જો પરીક્ષણ વિદ્યુતભારનો માર્ગ તે જ બિંદુઓ વચ્ચે $x$-અક્ષ પર ન હોય,તો શું જવાબ બદલાય છે?

Difficult
View Solution

ત્રણ વિદ્યુતભારો $Q, +q$ અને $+q$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. જો તંત્રની કુલ સ્થિત-વિદ્યુત સ્થિતિ ઉર્જા શૂન્ય હોય,તો $Q$ નું મૂલ્ય શોધો.

આકૃતિમાં,$Q$ નું મૂલ્ય શોધો જેથી તંત્રની સ્થિત-વિદ્યુત સ્થિતિ ઊર્જા શૂન્ય થાય.

બે બિંદુવત વિદ્યુતભારોના તંત્ર માટે વિદ્યુત સ્થિતિઊર્જાનું સૂત્ર તારવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo