ત્રણ બિંદુઓ જેના સ્થાન સદિશો $a + b$,$a - b$ અને $a + kb$ છે,તે સમરેખ હશે જો $k$ ની કિંમત:

  • A
    શૂન્ય
  • B
    માત્ર ઋણ વાસ્તવિક સંખ્યા
  • C
    માત્ર ધન વાસ્તવિક સંખ્યા
  • D
    દરેક વાસ્તવિક સંખ્યા

Explore More

Similar Questions

સદિશો $(1, 1, 2)$ અને $(2, 1, 0)$ ની દિશા $.......$ છે.

જો $a + b$ એ $a$ અને $b$ વચ્ચેના ખૂણાને દુભાગે છે,તો $a$ અને $b$ એ

Difficult
View Solution

$A$ અને $B$ ના સ્થાન સદિશો અનુક્રમે $2i - 9j - 4k$ અને $6i - 3j + 8k$ છે,તો $\overrightarrow{AB}$ નું માન શોધો.

$3$ માન ધરાવતા સદિશના દિકકોસાઇન $\frac{2}{3}, -\frac{1}{3}, \frac{2}{3}$ હોય,તો તે સદિશ શોધો.

જો $|\vec{c}|^2 = 60$ અને $\vec{c} \times (\hat{i} + 2\hat{j} + 5\hat{k}) = \vec{0}$ હોય,તો $\vec{c} \cdot (-7\hat{i} + 2\hat{j} + 3\hat{k})$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo