સમાન દળ ધરાવતા બે પદાર્થો $A$ અને $B$ ને અનુક્રમે $k_1$ અને $k_2$ બળ અચળાંક ધરાવતી બે અલગ-અલગ સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવ્યા છે. જો બંને પદાર્થો એવી રીતે દોલન કરે કે જેથી તેમના મહત્તમ વેગ સમાન હોય,તો $A$ અને $B$ ના દોલનોના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $\frac{k_1}{k_2}$
  • B
    $\sqrt{\frac{k_1}{k_2}}$
  • C
    $\frac{k_2}{k_1}$
  • D
    $\sqrt{\frac{k_2}{k_1}}$

Explore More

Similar Questions

$0.50 \ kg$ દળનો એક કણ $F = -50 \ (N/m) x$ બળ હેઠળ સરળ આવર્ત ગતિ કરે છે. દોલનનો આવર્તકાળ $\frac{x}{35} \ s$ છે. $x$ નું મૂલ્ય . . . . . છે. (આપેલ છે $\pi = \frac{22}{7}$)

$M$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતો એક પદાર્થ $k$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડાયેલ છે. તે $x = 0$ પર લેવામાં આવેલી તેની સંતુલન સ્થિતિની આસપાસ $x-$ દિશામાં $A$ કંપવિસ્તાર સાથે દોલનો કરે છે. $x-$ દિશામાં વિદ્યુતક્ષેત્ર $E$ લાગુ કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$m$ દળનો એક કણ $k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગના એક છેડે જોડાયેલ છે,જે ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર છે. સ્પ્રિંગનો બીજો છેડો જડિત છે. કણ $t=0$ સમયે સંતુલન સ્થિતિમાંથી $u_0$ ના પ્રારંભિક વેગ સાથે ગતિ શરૂ કરે છે. જ્યારે કણની ઝડપ $0.5 u_0$ થાય છે,ત્યારે તે એક સખત દીવાલ સાથે સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. આ અથડામણ પછી:
$(A)$ જ્યારે કણ સંતુલન સ્થિતિમાં પાછો ફરે છે ત્યારે તેની ઝડપ $u_0$ હોય છે.
$(B)$ જે સમયે કણ પ્રથમ વખત સંતુલન સ્થિતિમાંથી પસાર થાય છે તે $t=\pi \sqrt{\frac{m}{k}}$ છે.
$(C)$ જે સમયે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન થાય છે તે $t =\frac{4 \pi}{3} \sqrt{\frac{m}{k}}$ છે.
$(D)$ જે સમયે કણ બીજી વખત સંતુલન સ્થિતિમાંથી પસાર થાય છે તે $t=\frac{5 \pi}{3} \sqrt{\frac{m}{k}}$ છે.

બાજુની આકૃતિમાં,જો ઢળતી સપાટી લીસી હોય અને સ્પ્રિંગો સમાન હોય,તો આ પદાર્થના દોલનનો આવર્તકાળ કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળના બ્લોક સાથે બે સમાન રબરની પટ્ટીઓ જોડાયેલી છે. દરેક રબરની પટ્ટીનો બળ અચળાંક $K$ છે અને સપાટી ઘર્ષણરહિત છે. બ્લોકને મધ્યસ્થ સ્થાનથી $x$ જેટલું સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે છે. મધ્યસ્થ સ્થાને રબરની પટ્ટીઓ અવિરૂપિત (undeformed) છે. તો દોલનનો આવર્તકાળ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo