બે સિક્કાઓને એકસાથે $400$ વખત ઉછાળવામાં આવે છે અને નીચે મુજબના પરિણામોની આવૃત્તિઓ મળે છે:
બે છાપ: $100$ વખત
એક છાપ: $220$ વખત
એક પણ છાપ નહીં: $80$ વખત
આ દરેક ઘટના બનવાની સંભાવના શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કુલ પ્રયત્નોની સંખ્યા $400$ છે.
$1$. બે છાપ મળે તેની સંભાવના = (બે છાપ મળી હોય તેવા પ્રયત્નોની સંખ્યા) / (કુલ પ્રયત્નોની સંખ્યા) = $100 / 400 = 0.25$.
$2$. એક છાપ મળે તેની સંભાવના = (એક છાપ મળી હોય તેવા પ્રયત્નોની સંખ્યા) / (કુલ પ્રયત્નોની સંખ્યા) = $220 / 400 = 0.55$.
$3$. એક પણ છાપ ન મળે તેની સંભાવના = (એક પણ છાપ ન મળી હોય તેવા પ્રયત્નોની સંખ્યા) / (કુલ પ્રયત્નોની સંખ્યા) = $80 / 400 = 0.20$.

Explore More

Similar Questions

ત્રણ સિક્કાઓને એકસાથે $500$ વખત ઉછાળવામાં આવે છે અને તેના વિવિધ પરિણામોની આવૃત્તિ નીચે મુજબ છે:
છાપની સંખ્યા $0$ $1$ $2$ $3$
આવૃત્તિ $70$ $190$ $175$ $65$

$0, 1, 2$ અથવા $3$ છાપ મળવાની સંભાવના શોધો.
ચકાસો કે આ તમામ સંભાવનાઓનો સરવાળો $1$ થાય છે.

યાદચ્છિક રીતે પસંદ કરેલા લિપ વર્ષમાં $53$ રવિવાર હોય તેની સંભાવના ......... છે.

શું કોઈ ઘટનાની પ્રાયોગિક સંભાવના ઋણ સંખ્યા હોઈ શકે? જો નહીં,તો શા માટે?

નીચેના દરેક વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો:
$(1)$ લિપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં $5$ શનિવાર હોય તેની સંભાવના $0$ છે.
$(2)$ $100$ ગુણની પરીક્ષામાં $51$ ગુણ મેળવવાની સંભાવના $\frac{1}{101}$ છે.

એક સમતોલ પાસાને એકવાર ફેંકવામાં આવે છે. પાસા પર $6$ અંક મળવાની સંભાવના .............. છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo