$2\pi \text{ cm}$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રિત ગૂંચળા એકબીજાને કાટખૂણે રાખવામાં આવ્યા છે. જો બંને ગૂંચળામાંથી અનુક્રમે $3 \text{ A}$ અને $4 \text{ A}$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ ($\text{Wb m}^{-2}$ માં) કેટલું હશે?

  • A
    $12 \times 10^{-5}$
  • B
    $10^{-5}$
  • C
    $5 \times 10^{-5}$
  • D
    $7 \times 10^{-5}$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુની $n^{\text{th}}$ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને કારણે કક્ષાના કેન્દ્ર પર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર પ્રેરણ કોના પ્રમાણમાં હોય છે?

એક વર્તુળાકાર પ્રવાહ લૂપની અક્ષ પરના બે બિંદુઓ $A$ અને $B$ લૂપના કેન્દ્રથી $4 \ cm$ અને $3 \sqrt{3} \ cm$ અંતરે આવેલા છે. જો બિંદુઓ $A$ અને $B$ પરના પ્રેરિત ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર $216: 125$ હોય, તો લૂપની ત્રિજ્યા કેટલી હશે ($cm$ માં)?

જો કોઈલની ત્રિજ્યા અડધી કરવામાં આવે અને આંટાઓની સંખ્યા બમણી કરવામાં આવે,તો સમાન પ્રવાહ માટે કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે?

વિદ્યુતપ્રવાહ ખંડ દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર માટે બાયો-સાવરનો નિયમ લખો અને સમજાવો. ચુંબકીય ક્ષેત્રની દિશા જણાવો અને તેનો એકમ વ્યાખ્યાયિત કરો.

$l$ લંબાઈના એક તારને $R_1$ ત્રિજ્યાના એક આંટાવાળા વર્તુળાકાર ગૂંચળામાં વાળવામાં આવે છે. સમાન દ્રવ્ય, સમાન આડછેદનું ક્ષેત્રફળ અને સમાન લંબાઈ ધરાવતા બીજા તારને $R_2$ ત્રિજ્યાના બે આંટાવાળા વર્તુળાકાર ગૂંચળામાં વાળવામાં આવે છે. જ્યારે બંને ગૂંચળામાંથી સમાન વિદ્યુતપ્રવાહ વહે છે, ત્યારે બંને ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo