આદર્શ વાયુના બે અલગ-અલગ દળ $m$ અને $3m$ ને અચળ કદના પાત્રમાં અલગ-અલગ ગરમ કરવામાં આવે છે. આ બે કિસ્સાઓ માટે દબાણ $P$ વિરુદ્ધ નિરપેક્ષ તાપમાન $T$ ના આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. વક્ર $B$ અને $A$ ના ઢાળનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $3:1$
  • B
    $1:3$
  • C
    $9:1$
  • D
    $1:9$

Explore More

Similar Questions

આદર્શ વાયુ એટલે શું? આદર્શ વાયુ માટે અવસ્થાનું સમીકરણ લખો. વાયુઓ સાથે સંબંધિત વિવિધ નિયમો લખો અને સમજાવો.

Difficult
View Solution

$27^{\circ}C$ તાપમાને રહેલા એક આદર્શ વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે જેથી તેનું કદ ત્રણ ગણું થાય છે. વાયુનું તાપમાન ...... $^{\circ}C$ થશે.

આપેલ તાપમાને,$\rho$ ઘનતા ધરાવતા આદર્શ વાયુનું દબાણ કોના સમપ્રમાણમાં હોય છે?

$n$ મોલ આદર્શ વાયુ માટે અવસ્થાનું સમીકરણ $PV = nRT$ છે, જ્યાં $R$ એક અચળાંક છે. $R$ નો $SI$ એકમ શું છે?

પિસ્ટન સાથે જોડાયેલા સિલિન્ડરમાં રહેલા એક મોલ આદર્શ વાયુનું દબાણ $P,$ કદ $V$ અને તાપમાન $T$ છે. જો દબાણ અચળ રાખીને તાપમાનમાં $1 \, K$ નો વધારો કરવામાં આવે,તો કદમાં થતો વધારો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo