બે બળો એવા છે કે તેમના મૂલ્યોનો સરવાળો $18 \,N$ છે અને તેમનું પરિણામી બળ નાના બળને લંબ છે અને પરિણામી બળનું મૂલ્ય $12 \,N$ છે. તો બળોના મૂલ્યો શોધો:

  • A
    $12 \,N, 6 \,N$
  • B
    $13 \,N, 5 \,N$
  • C
    $10 \,N, 8 \,N$
  • D
    $16 \,N, 2 \,N$

Explore More

Similar Questions

$x$ એકમ સમાન મૂલ્ય ધરાવતા બે સદિશો $45^\circ$ ના ખૂણે કાર્યરત હોય,તો તેમનું પરિણામી $\sqrt{2 + \sqrt{2}}$ એકમ મળે છે. $x$ નું મૂલ્ય શોધો.

જો બે એકમ સદિશોનો સરવાળો પણ એક એકમ સદિશ હોય,તો તેમના તફાવતનું મૂલ્ય અને બે આપેલા એકમ સદિશો વચ્ચેનો ખૂણો ............... છે.

$X$-અક્ષની દિશામાં રહેલા સદિશ $P$ ને $10 \ m$ ના મૂલ્ય ધરાવતા સદિશ $Q$ સાથે ઉમેરવામાં આવે છે. પરિણામી સદિશ $Y$-અક્ષની દિશામાં છે,જેનું મૂલ્ય $P$ ના મૂલ્ય કરતા $2$ ગણું છે. $P$ નું મૂલ્ય કેટલું હશે?

એક સ્ટેશનથી બીજા સ્ટેશન તરફ મુસાફરી કરતી વખતે,એક કાર $75 \, km$ ઉત્તર,$60 \, km$ ઉત્તર-પૂર્વ અને $20 \, km$ પૂર્વ દિશામાં મુસાફરી કરે છે. બે સ્ટેશનો વચ્ચેનું લઘુત્તમ અંતર ....... $km$ છે.

$\overrightarrow P$ અને $\overrightarrow Q$ નો પરિણામી સદિશ $\overrightarrow P$ ને લંબ છે. $\overrightarrow P$ અને $\overrightarrow Q$ વચ્ચેનો ખૂણો કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo