બે મુક્ત બિંદુવત વિદ્યુતભારો $+q$ અને $+4q$ એકબીજાથી $R$ અંતરે રહેલા છે. એક ત્રીજો વિદ્યુતભાર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી આખું તંત્ર સંતુલનમાં રહે. તો ત્રીજો વિદ્યુતભાર કેટલો હશે :-

  • A
    શૂન્ય
  • B
    $\frac{2}{3} q$
  • C
    $\frac{4}{9} q$
  • D
    $-\frac{4}{9} q$

Explore More

Similar Questions

રેશમ સાથે ઘસેલા કાચના સળિયાનો ઉપયોગ કરીને ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપને ચાર્જ કરવામાં આવે છે અને પાંદડાઓ છૂટા પડતા જોવા મળે છે. આમ ચાર્જ થયેલા ઇલેક્ટ્રોસ્કોપને ટૂંકા સમય માટે $X$-કિરણોના સંપર્કમાં લાવવામાં આવે છે. તો

Difficult
View Solution

બે બિંદુવત વિદ્યુતભારો $Q$ અને $-Q/4$ એકબીજાથી $x$ અંતરે રહેલા છે. તો:

Difficult
View Solution

એક ઘડિયાળના ડાયલ પર અનુક્રમે $-q, -2q, -3q, \ldots, -12q$ બિંદુવત વિદ્યુતભારો તેના અંકના સ્થાને મૂકેલા છે. ઘડિયાળનો કલાક કાંટો જે સમયે ડાયલના કેન્દ્ર પરના પરિણામી વિદ્યુતક્ષેત્રની દિશામાં હોય તે સમય શોધો. (ધારો કે ઘડિયાળના કાંટા પરિણામી વિદ્યુતક્ષેત્રને અસર કરતા નથી.) ($:30$ માં)

$1.5 \; \mu C$ અને $2.5 \; \mu C$ ના વિદ્યુતભારો ધરાવતા બે નાના ગોળાઓ એકબીજાથી $30 \; cm$ અંતરે રહેલા છે. નીચેના કિસ્સાઓમાં વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર શોધો:
$(a)$ બંને વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુ પર,અને
$(b)$ આ મધ્યબિંદુમાંથી પસાર થતા અને રેખાને લંબ સમતલમાં મધ્યબિંદુથી $10 \; cm$ દૂર આવેલા બિંદુ પર.

Difficult
View Solution

બે સ્થિર,સમાન વાહક પ્લેટો $(\alpha)$ અને $(\beta)$,જે દરેકનું પૃષ્ઠફળ $S$ છે,તેમને અનુક્રમે $-Q$ અને $q$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવ્યો છે,જ્યાં $Q > q > 0$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$q$ વિદ્યુતભાર ધરાવતી પ્લેટની બીજી બાજુએ $d$ અંતરે ગતિ કરવા માટે મુક્ત એવી ત્રીજી સમાન પ્લેટ $(\gamma)$ મૂકેલી છે. ત્રીજી પ્લેટને મુક્ત કરવામાં આવે છે અને તે પ્લેટ $(\beta)$ સાથે અથડાય છે. અથડામણ સ્થિતિસ્થાપક છે અને અથડામણનો સમય પ્લેટો $(\beta)$ અને $(\gamma)$ વચ્ચે વિદ્યુતભારના પુનઃવિતરણ માટે પૂરતો છે તેમ ધારો.
$(a)$ અથડામણ પહેલાં પ્લેટ $(\gamma)$ પર લાગતું વિદ્યુતક્ષેત્ર શોધો.
$(b)$ અથડામણ પછી પ્લેટો $(\beta)$ અને $(\gamma)$ પરના વિદ્યુતભારો શોધો.
$(c)$ અથડામણ પછી અને પ્લેટ $(\beta)$ થી $d$ અંતરે પ્લેટ $(\gamma)$ નો વેગ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo