બે હીટર સમાન જથ્થાના પાણીને ગરમ કરવા માટે અનુક્રમે $10$ મિનિટ અને $20$ મિનિટનો સમય લે છે. જો હીટરને સમાંતર જોડવામાં આવે,તો સમાન જથ્થાના પાણીને ગરમ કરવા માટે કેટલો સમય લાગશે?

  • A
    $30$ મિનિટ
  • B
    $\frac{20}{3}$ મિનિટ
  • C
    $40$ મિનિટ
  • D
    $15$ મિનિટ

Explore More

Similar Questions

એક હીટર કોઈલને બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે અને હવે હીટરમાં માત્ર એક જ ભાગનો ઉપયોગ કરવામાં આવે છે. ઉત્પન્ન થતી ઉષ્મા હવે કેટલી થશે?

એક ($100\, W$,$200\, V$) નો બલ્બ $160\, V$ ના પાવર સપ્લાય સાથે જોડાયેલ છે. તો વપરાતો પાવર ............. $W$ હશે.

$2 \ \Omega$ નો કુલ અવરોધ ધરાવતી ઇલેક્ટ્રિક પાવર લાઇન $250 \ V$ પર $1 \ kW$ પાવર આપે છે. ટ્રાન્સમિશન લાઇનની ટકાવારી કાર્યક્ષમતા કેટલી છે ($\%$ માં)?

સમાન દ્રવ્યમાંથી બનેલા બે વાહકોને સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવત સાથે જોડવામાં આવે છે. વાહક $A$ નો વ્યાસ અને લંબાઈ વાહક $B$ કરતા બમણી છે. બે વાહકોને મળતો પાવર અનુક્રમે $P_A$ અને $P_B$ હોય,તો $P_A/P_B$ નું મૂલ્ય કેટલું થાય?

$R_C$ અવરોધ ધરાવતા ટ્રાન્સમિશન કેબલ દ્વારા એક ઉપકરણને પાવર $P$ પહોંચાડવાનો છે. જો $V$ એ ઉપકરણ પરનો વોલ્ટેજ હોય અને $I$ તેમાંથી વહેતો પ્રવાહ હોય,તો વ્યય થતો પાવર શોધો અને તેને કેવી રીતે ઘટાડી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo