$m$ દળ ધરાવતા બે સમાન કણો એકબીજાથી $d$ અંતરે રહેલા છે. પરિભ્રમણની ધરી $d$ ના મધ્યબિંદુમાંથી પસાર થાય છે અને $d$ ની લંબાઈને લંબ છે. જો તંત્રની ચાકગતિ ઉર્જા $K$ હોય,તો કોણીય આવૃત્તિ $\omega$ કેટલી થાય?

  • A
    $2d \sqrt{\frac{m}{K}}$
  • B
    $\frac{d}{2} \sqrt{\frac{K}{m}}$
  • C
    $\frac{2}{d} \sqrt{\frac{K}{m}}$
  • D
    $\frac{d}{4} \sqrt{\frac{m}{K}}$

Explore More

Similar Questions

સમાન બાહ્ય ત્રિજ્યા ધરાવતા બે ધાતુના ગોળાઓ તેમના સંબંધિત વ્યાસને અનુલક્ષીને સમાન જડત્વની ચાકમાત્રા (moment of inertia) ધરાવે છે. તો નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

$0.32 \ kg \cdot m^2$ ની જડત્વની ચાકમાત્રા ધરાવતું ફ્લાયવ્હીલ $50 \ W$ ના ઇલેક્ટ્રિક મોટર દ્વારા $120 \ rad/s$ ની ઝડપે સતત ફેરવવામાં આવે છે. ફ્લાયવ્હીલની ગતિઊર્જા .......... $J$ છે.

$2 \ m$ લંબાઈ,$A$ આડછેદનું ક્ષેત્રફળ અને $d$ ઘનતા ધરાવતો એક પાતળો સમાન સળિયો તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ અક્ષ પર $\omega$ કોણીય વેગથી ફરે છે. જો તેની ચાકગતિ ઉર્જા $E$ ના પદમાં $\omega$ નું મૂલ્ય $\sqrt{\frac{\alpha E}{Ad}}$ હોય,તો $\alpha$ નું મૂલ્ય $...........$ છે.

જો કોઈ પદાર્થ $\pi \ s$ માં એક પરિભ્રમણ પૂર્ણ કરે,તો જડત્વની ચાકમાત્રા $(I)$ એ ચાકગતિ ઉર્જા $(K)$ સાથે નીચેનામાંથી કયા સંબંધ દ્વારા જોડાયેલ છે?

બે પદાર્થો $A$ અને $B$ અનુક્રમે $I_A$ અને $I_B$ જડત્વની ચાકમાત્રા સાથે મુક્ત રીતે ભ્રમણ કરે છે. જો $I_A > I_B$ હોય અને તેમનું કોણીય વેગમાન સમાન હોય,તો તેમની ચાકગતિ ઉર્જા $K_A$ અને $K_B$ માટે નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo