$2 : 3$ ના ગુણોત્તરમાં ત્રિજ્યા ધરાવતા બે ગ્રહો $3 : 2$ ના ગુણોત્તરમાં ઘનતા ધરાવતા પદાર્થોમાંથી બનેલા છે. તો બંને ગ્રહોની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનો ગુણોત્તર $g_1/g_2$ કેટલો થશે?

  • A
    $1$
  • B
    $2.25$
  • C
    $4/9$
  • D
    $0.12$

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન $63 \ N$ છે. પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ પૃથ્વીને કારણે તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે? ($N$ માં)

Difficult
View Solution

પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ અને કેટલી ઊંડાઈએ પદાર્થનું વજન સમાન હશે? (પૃથ્વીની ત્રિજ્યા $R$ લો.)

પૃથ્વીના વિષુવવૃત્તથી ધ્રુવ તરફ માણસની ગતિ દરમિયાન,તેનું વજન ....... $\%$ વધશે કે ઘટશે (પૃથ્વીની ત્રિજ્યામાં થતા ફેરફારની અસરને અવગણો).

પૃથ્વીને સમાન દળ ઘનતા ધરાવતો ગોળો ધારીએ તો,જો પૃથ્વીની સપાટી પર કોઈ પદાર્થનું વજન $250 \; N$ હોય,તો પૃથ્વીના કેન્દ્ર સુધીના અડધા અંતરે તેનું વજન ($N$ માં) કેટલું હશે?

એક ખાણ પૃથ્વીની સપાટીથી $\frac{R}{3}$ ઊંડાઈએ આવેલી છે. તે ઊંડાઈએ ખાણમાં ગુરુત્વપ્રવેગ કેટલો હશે? ($R = \text{પૃથ્વીની ત્રિજ્યા}$,$g = \text{સપાટી પર ગુરુત્વપ્રવેગ}$).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo