વાયુના બે નમૂના $A$ અને $B$ શરૂઆતમાં સમાન દબાણ અને તાપમાને છે. તેમને કદ $V$ થી $\frac{V}{2}$ સુધી સંકોચવામાં આવે છે ($A$ સમતાપી રીતે અને $B$ સમોષ્મી રીતે). વાયુ $A$ નું દબાણ $(P_A)$ અને વાયુ $B$ ના દબાણ $(P_B)$ વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $P_A < P_B$
  • B
    $P_A > P_B$
  • C
    $P_A = P_B$
  • D
    $P_A = 2P_B$

Explore More

Similar Questions

$PV^2=RT$ સમીકરણનું પાલન કરતા વાસ્તવિક વાયુની અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા કેટલી થાય?

કાર્બન મોનોક્સાઇડને બંધ ચક્ર $abc$ માં લઈ જવામાં આવે છે,જેમાં $bc$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમતાપી પ્રક્રિયા છે. જ્યારે વાયુ $a$ થી $b$ સુધી જાય છે ત્યારે તેનું તાપમાન $300 \; K$ થી વધીને $1000 \; K$ થાય છે અને તે $7000 \; J$ ઉષ્માનું શોષણ કરે છે. પ્રક્રિયા $ca$ દરમિયાન વાયુ દ્વારા મુક્ત કરવામાં આવતી ઉષ્માનું મૂલ્ય ..... $J$ છે. ($; J$ માં)

Difficult
View Solution

$1$ મોલ દ્રઢ દ્વિપરમાણ્વીય વાયુને $Q$ ઉષ્મા આપવામાં આવે ત્યારે તે $Q/5$ જેટલું કાર્ય કરે છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુની મોલર ઉષ્માધારિતા $\frac{xR}{8}$ છે. $x$ નું મૂલ્ય $\ldots \ldots \ldots$ છે. $[R =$ સાર્વત્રિક વાયુ અચળાંક $]$

આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયાઓ $A$ અને $B$ માટે સાચું વિધાન પસંદ કરો.

એક મોલ દ્વિ-પરમાણ્વીય આદર્શ વાયુ $P-V$ આલેખમાં દર્શાવ્યા મુજબની પ્રક્રિયામાંથી પસાર થાય છે. વાયુને આપેલી કુલ ઉષ્મા $(\ln 2 = 0.7)$ કેટલી હશે ($P_0 V_0$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo